મૈસૂર વડા (Mysore Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ,ચોખા ને સારી રીતે ધોઈ ને 8 કલાક પલાળી દો.
- 2
હવે તેમાં થી પાણી નીતારી મિક્સી બાઉલમાં લો.બરફ ના ટૂકડા નાખી પીસી લો.પછી બાઉલમાં કાઢી લો.હવે 5 મિનિટ હાથથી ખૂબ ફેટી લો.
- 3
તેલ ગરમ કરવા મૂકી દો.વડા ના બેટર મા લીલા મરચાં, મીઠું, કિસમિસ ઉમેરો. હવે ગરણી પર પાણી લગાવી બેટર મૂકી હાથની આગળી પાણી વાળી કરી વચ્ચે હોલ કરી તેલ મા ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 4
હવે એક કડાઈમાં મા તેલ,પાણી ગરમ કરી લો.તેમાં ગરમ વડા ઉમેરો. ગેસ બંધ રાખવો.વડા સરસ ફ્લફી થશે.
- 5
હવે મિક્સી મા ફ્રેશ ટોપરુ, આદુ,મરચા,મીઠું,2 ચમચી દહીં પીસી ને વધેલા દહીં મા મિક્સ કરો.
- 6
હવે વડા ને બહાર કાઢી દહીં મા ઉમેરો. હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ,લાલ સૂકા મરચાં, હિગ ઉમેરો. તતડે એટલે વડા ના મિશ્રણ મા રડો.
- 7
તૈયાર છે મૈસૂર વડા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
-
-
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
#STSouth Indian Treat@ketki_10 ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
-
-
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે મારા પતિદેવજી નો જન્મદિવસ દિવસ હતો. તો મે એમના માટે આ મેંદુ વડા બનાવ્યા હતા. જે ખુબ સરસ બન્યા હતા. અત્યારે આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. અને સાથે સાથે આપણે ઘરની સાફ સફાઇ પણ કરતા હોઈએ છીએ એટલે થોડી ઝડપ હતી માટે આ રીતે વડા બનાવી લીધા છે... માત્ર આકાર આપ્યો નથી... Khyati Joshi Trivedi -
-
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
મૈસૂર બોંડા (Mysore Bonda Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન ટ્રીટ મૈસૂર બોંડા ઝટપટ, મેંદા થી બનતી, પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી. સાંજના નાસ્તા માં ચ્હા - કોફી સાથે સર્વ કરવા માટે તળેલી સ્વાદિષ્ટ વાનગી. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16103675
ટિપ્પણીઓ (8)