જલેબી (Jalebi Recipe In Gujarati)

Hiral Pancholi
Hiral Pancholi @cook_30212683

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨,૩ લોકો માટે
  1. ૧ વાટકીમેંદો
  2. ૩ ચમચીજેટલું દહી
  3. ૧ ચમચીચણા નો લોટ
  4. ૨૫૦ ગ્રામ ખાંડ
  5. ઇલાયચી
  6. ૩..૪ કેસર ની કતરણ
  7. ૧ વાટકીપાણી
  8. ૧ ચપટીફૂડ કલર
  9. ૨૦૦ ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક વાટકી મેંદા ને રાત્રે દહીં માં પલાળવું

  2. 2

    સવારે તેમાં એક ચમચી ચણા નો લોટ અને ફૂડ કલર ઉમેરવો અને સરખી રીતે મિક્સ કરવું..

  3. 3

    ખાંડ ને એક વાટકી ડૂબે એટલું પાણી લઈ એક તાર ની ચાસણી તૈયાર કરવી ત્યારબાદ તેમાં ઇલાયચી અને કેસર નાખવું

  4. 4

    એક પેન માં ઘી ગરમ મૂકી..તેમાં એન્ટિ કલોકવાઇસ જલેબી પાડવી અને ચાસણી માં ૧૦ મિનિટ રાખી ગરમા ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pancholi
Hiral Pancholi @cook_30212683
પર

Similar Recipes