ડાયેટ લેમન-હની ગ્રીન ટી (Diet Honey Lemon Green Tea Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

ડાયેટ લેમન-હની ગ્રીન ટી (Diet Honey Lemon Green Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપપાણી
  2. 1 ચમચીગ્રીન ટી
  3. 1/2લીંબુનો રસ
  4. ચપટીસંચર
  5. 1 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

4-5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ મુકો.

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેમાં ગ્રીન ટી નાખી ગેસ બંધ કરી ઢાંકી ને રાખી દો.

  3. 3

    1 મિનિટ પછી તેને ગાળી તેમાં લીંબુનો રસ, સંચર અને મધ નાખી મિક્સ કરી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે આપણી ડાયેટ ગ્રીન ટી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes