વેજીટેબલ ચીલા (Vegetable Chilla Recipe In Gujarati)

Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986

#goldenapron3 week 14

વેજીટેબલ ચીલા (Vegetable Chilla Recipe In Gujarati)

#goldenapron3 week 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4બટાકા નું છીણ
  2. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 1ટામેટું ઝીણું સમારેલું
  5. 2-3લીલા મરચાં ઝીણાં સમારેલાં
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 5-6 ચમચીરવો
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીતલ
  11. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાના છીણ માં બધા શાક ભાજી મરચાં આદુ લસણ નાખી બધા સુકા મસાલા નાખી દેવા. બધું સરખું મિક્સ કરી લો

  2. 2

    હવે તેમાં રવો નાખી મિક્સ કરો. પાણી નાખવું નહીં. અને જે ખીરું રેડી થાય તેના તેલ મૂકી ને ચીલા ઉતારવા. બંને બાજુ થી સરખાં શેકી લેવા.

  3. 3

    ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
પર

ટિપ્પણીઓ

Similar Recipes