કૂકી ક્રીમ કોલ્ડ ટી (Cookie Cream Cold Tea Recipe In Gujarati)

બધા એ કૂકી એન્ડ ક્રીમ આઈસ ક્રીમ તો સાંભળ્યું હસે પણ કોઈ કૂકી એન્ડ ક્રીમ કોલ્ડ ટી સાંભળ્યું છે??? તો ચાલો આજે બનાવી જ લઈ એ. એમ તો ટી માં ક્રીમર અને મિલ્ક પાઉડર વપરાય છે પણ મારી પાસે હતું નઈ તો મે એને દૂધ સાથે બનવાનો પ્રયત્ન કર્યો છે.
#ટીકોફી
કૂકી ક્રીમ કોલ્ડ ટી (Cookie Cream Cold Tea Recipe In Gujarati)
બધા એ કૂકી એન્ડ ક્રીમ આઈસ ક્રીમ તો સાંભળ્યું હસે પણ કોઈ કૂકી એન્ડ ક્રીમ કોલ્ડ ટી સાંભળ્યું છે??? તો ચાલો આજે બનાવી જ લઈ એ. એમ તો ટી માં ક્રીમર અને મિલ્ક પાઉડર વપરાય છે પણ મારી પાસે હતું નઈ તો મે એને દૂધ સાથે બનવાનો પ્રયત્ન કર્યો છે.
#ટીકોફી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં પાણી,ચા,ખાંડ,ફુદીનો અને આદુ નાખી ઉકાળો. ૫ મિનિટ માટે ઉકાળવું.
- 2
હવે ગેસ બંધ કરી એને ગરની થી ગાડી લઈ ફ્રિઝર માં ઠંડુ કરવા માટે મૂકી દો.અહી મે એક ડબ્બા માં ગાળ્યું છે જેથી હું એને આસાની થી ફ્રિઝર માં મૂકી શકું.૧૦ મિનિટ માટે ઠંડુ થવા દેવું.
- 3
હવે ઓરીઓ બિસ્કિટ ની વચ્ચે થી ક્રીમ કાઢી લઈ એને ક્રશ કરી લો.
- 4
૧૦ મિનિટ પછી ચા વાળુ મિશ્રણ ઠંડુ થાય ગયું હસે એને ફ્રિઝર માંથી કાઢી લો. ઠંડુ દૂધ લઈ એમાં ઑરેઓ બિસ્કિટ મથી કાઢેલું ક્રીમ નાખી બરાબર મિક્સ કરી લો.હવે એમાં ક્રશ કરેલા બિસ્કિટ અને ચા વાળુ મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.તૈયાર છે કૂકી ક્રીમ કોલ્ડ ટી. એમાં તમને ચા અને કૂકી ક્રીમ બંને નો ટેસ્ટ આવશે. આ ચા પીતી વખતે વચ્ચે વચ્ચે ચા માં હલાવતા રહેવું નહિ તો બિસ્કિટ નીચે બેસી જસે કપ માં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
-
-
આઈસ ટી
#ટીકોફી#પોસ્ટ2ચા હંમેશા ગરમ પીતા હોઈએ છીએ. પરંતુ આ ચા બરફ સાથે ઠંડી સર્વ કરાય છે.આ ગરમી ના દિવસોમાં ગરમ ચા ની જગ્યા એ આઈસ ટી ની મજા માણો. Mosmi Desai -
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
#ટીકોફીઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી. Jasmin Motta _ #BeingMotta -
-
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
#ટીકોફીવીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં. Anjali Kataria Paradva -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
-
-
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai -
#ટીકોફી આઈસ લેમન હર્બસ ટી (Ice lemon herbs tea in gujrati)
ટી... ચાય ઘણી જાતની થાય છે તો આજે મેં આઈસ ટી બનાવી છે ગરમીમાં ઘણાને ચાય નું પૂછયે તો ના પાડે અત્યારે ગરમી જોરદાર ચાલુ થઈ ગઈ છે તો ઠન્ડું જ પવાનું મન થાય ને બહારના કોઈ મહેમાન પણ ચાય ની ના પાડે એમાં પણ સાંજના સમયે 4 થઈ 6 ના ટાઈમ મા તો ગરમ ચાય તો ના જ ભાવે હા ઘણા એવા લોકો એવા પણ છે કે જેને ગરમ ચાય પી એ છે પણ જે લોકો ગરમ ચાય ના પિતા હોય ને ચાય પીવા નું મન થાય તો તેના માટે આઈસ ટી બેસ્ટ ઓપસન છે તો મેં જે આઈસ ટી બનાવી છે તે કદાચ બધાને ગમસે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
-
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફીહમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે. Kripa Shah -
-
-
માલધારી ટી (Maldhari Tea Recipe In Gujarati)
#ટીકોફી હલો ફ્રેન્ડ્સ ....આજ મે બનાવી છે માલધારી ટી કાઠિયાવાડ ની ફેમસ તમે જ્યારે પણ સૌરાષ્ટ્ર ની મુલાકાત લ્યો તમને હાઈવે પર માલધારી ની ચા નો સ્વાદ માણવા મળસે જે મે આજ ઘરે બનાવી છે Alpa Rajani -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
-
-
ફુદીના લેમનગ્રાસ મસાલા ટી (Pudina Lemongrass Masala Tea Recipe In Gujarati)
#ટીકોફીઆપણે ગુજરાતી ઓ ના ઘરે ઘરે ચા તો જોઈ જ અને એ પણ દેશી કડક મસાલેદાર ચા Dipal Parmar -
મેંગો આઈસ ટી (Mango Iced Tea Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil Recipe..Post2 સુપર રીફ્રેશીંગ,બનાવવા માં સરળ અને ખૂબ જ ઓછા ઘટકો થી બની જાય.સમર માટે પરફેક્ટ પીણું છે.ગરમી થી તરત જ રાહત આપે છે. Bhavna Desai -
મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : મેંગો આઈસ ટીહમણાં કેરી બોવ બધી ખાધી અને તેમાં થી ઘણી બધી રેસિપી પણ બનાવી. નાના મોટા બધા ને ભાવે એવી આજે મેં મેંગો આઈસ ટી બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ