સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ચારથી પાંચ કલાક ધોઈને પલાળી દો. તેને સાધારણ કરકરી મિક્સરમાં પીસી લો. આથો આવવા માટે ઢાંકીને પાંચથી છ કલાક રાખો.
- 2
બેટર માંઆથો આવી જાય એટલે તેમાં મીઠું, હળદર, આદુ મરચાની પેસ્ટ અને સોડા ઉમેરી એકધારુ હાથથીહલાવો. થાળીને ગ્રીસ કરીને તેમાં ખીરું ઉમેરીને થાડીને વરાળથી બાફી લો. બફાઈને ઠંડું પડે એટલે તેને ટુકડા કરીને ચારણીથી ચાળી લો.
- 3
એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ રાઈ તલ કાજુ દ્રાક્ષ અને તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. બધું બરાબર મિક્સ થાય એટલે છેલ્લા લીંબુનો રસ ઉમેરી ગેસ ઓફ કરો. તૈયાર છે સેવ ખમણી. ઉપર સેવ અને કોથમીર સાથે સર્વ કરો.(lockdown માં દાડમના દાણા વગર જ કામ ચલાવી લીધું😃)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
-
-
-
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12271268
ટિપ્પણીઓ