ફુદીનો મોકટેઈલ (mint mocktail in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે પાણી સિવાય ની બધી સામગ્રી ક્રશ કરી લો.
- 3
હવે એક ગ્લાસ મા તૈયાર થયેલી ૧ ટી સ્પૂન પેસ્ટ અને ૨ ટુકડા બરફ ના ઉમેરો. અને તેમાં પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 4
તૈયાર છે ફુદીનો મોકટેઈલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
આદુ ફુદીના શીકંજી (Mint Ginger Shikanji Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 7આદુ ફુદીના શીકંજીYahaa Bhi Hoga.. ..... Wahaa Bhi Hoga Kya...Kya... Kya..🍹Tera Hi Jalwa...💃..💃..💃 🍹Tera Hi Jalwa...💃..💃..💃 આદુ ફુદીના શીકંજી ડંકો પુરા વિશ્વમાં વાગે છે... તો થયું આજે આદુ ફુદીના શીકંજી બનાવી જ પાડું Ketki Dave -
-
-
-
મોકટેલ (Mocktail recipe in Gujarati)
#AsahiKaseiIndiaધ મોકરHar Kisiko Nahi Milta Yahan THE MOCKER ZindagimeKhushnasib Hai . .Wo jinko Hai Mila THE MOCKER Zindagime ..... દાડમ અને હિબીસ્કસ ટી નું મેં મારી રીતે combination કરી આ "ધ મોકર" મોકટેલ બનાવ્યું છે.... Ketki Dave -
-
જીંજર લેમોન મોકટેઈલ (Ginger Lemon Mocktail Recipe In Gujarati)
માત્ર ૧૦ મિનિટ માં બનતી આ મોકટેલ એક દમ રીફ્રેશ કરે છે.ક્યારેય પણ થાકીને ઘરે આવો અથવા વગર કીધે મહેમાન આવી જાય ત્યારે બનાવી દેવી 😉 Deepika Jagetiya -
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
ટામેટાંનું હેલ્ધી જ્યૂસ(Tomato Healthy Juice recipe in gujarati)
#goldenapron3 week૧૬ #મોમ Prafulla Tanna -
મિન્ટ લેમોનેડ (Mint Lemonad Recipe In Gujarati)
ઉનાળા ની સિઝ્ન્ માં કંઈક ઠંડુ પીવાનું મન થતું જ્ હોય છે. તો બાર ના કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘર માં બનાવેલા healthy પણ હોય છે અને પોકેટ ફ્રેન્ડ્લી પણ Aditi Hathi Mankad -
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
-
-
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
-
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe in Gujarati)
રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે એવું ડ્રિન્ક છે. Alpa Pandya -
પાણીપૂરીનું પાણી(panipuri mint flavour pani recipe in gujarati)
#goldenapron3 #week24 #mint #puzzle word contest #માઇઇબુક #પોસ્ટ_૧૬ Suchita Kamdar -
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)
#GA4#week17#FoodPuzzleWord_mocktailઆ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે. Jagruti Jhobalia -
-
મીન્ટ લેમન નું મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ.. સમર સ્પેશિયલ#supers Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12285983
ટિપ્પણીઓ