રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા ના લોટ ને ૪ થી ૫ કલાક માટે ખાટી છાશ માં પલાળી દો.
- 2
ત્યારબાદ તેમાં વધાર માટે તેલ મૂકી રાઇ,૪ થી ૫ લીમડાના પાન,મરચું, ટમેટુ સાતળી લો.
- 3
ત્યારબાદ આ વઘાર ખીરા માં નાખી, મીઠું નાખી,૧/૨ ચમચી ખાવા નો સોડા અને થોડું ગરમ પાણી, કોથમીર નાખી મિશ્રણ તૈયાર કરો.
- 4
હવે અપપમ ની લોઢી લઈ તેલ લગાવી બધા જ ખાના માં ખીરું નાખી ઘીમાં તાપે ઢાંકી ને ચડવા દો.
- 5
૩ થી ૪ મિનિટ પછી ચપ્પુ વડે ઉલટાવી દો.ત્યારબાદ સોસ,ચટણી અને સેવ સાથે સવ કરો.તો તૈયાર છે મિત્રો નાના બાળકો ને ભાવે તેવા yummy અપપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
રવા નો હાંડવો
#હેલ્થીફૂડ #રવાનો હાંડવો ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12287175
ટિપ્પણીઓ (2)