રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેન માં એક કપ પાણી ને ઉકાળો પછી તેમાં ગ્રીન ટી ઉમેરી ઉકળવા દો. પછી તેમાં સોડા ઉમેરો 2-3 મિનિટ ઉકાળો.
- 2
પછી ગેસ બંધ કરી પાણી ઉમેરી ને પછી ગેસ ચાલુ કરો ને થોડી વાર ઉકળવા દો. પછી તેમાં તજ, બદિયા અને ઈલાયચી નાખી ને થોડી વાર ઉકાળો પછી તેને ગળી લો.
- 3
ગળી ને પાછું તે પાણી ને ઉકળવા મૂકી ને ઉકળતા પાણી માં 1 કપ દૂધ ઉમેરી દો 5-7 ઉભરા આવા દો.
- 4
પછી તેમાં સ્વાાનુસાર ખાંડ ને મીઠું નાખીને ગરમ અથવા ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીર ચાય/પિંક ટી
#ટીકોફી#પોસ્ટ4ધરતી ના સ્વર્ગ થી ઓળખાતા કાશ્મીર ની આ ખાસ ચા છે. કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય, પહાડો, સરોવર, બગીચા તથા બર્ફીલી ઘાટી માટે જ નહીં પણ તેની ખાણી પિણી માટે પણ મશહૂર છે.શીર ચાય જે પિંક ટી અથવા નૂન ચાય તરીકે પણ ઓળખાય છે એ ત્યાંની પરંપરાગત ચા છે જે તેઓ દિવસ માં 2-3 વખત પીવે છે. તેનો સુંદર અને હલકો ગુલાબી કલર આ ચા ને મનમોહક બનાવે છે. Deepa Rupani -
-
મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
#ટીકોફીઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી. Jasmin Motta _ #BeingMotta -
કાશ્મીરી પિન્ક ચા (Kashmiri Pink Tea Recipe In Gujarati)
આ કાશ્મીરી ચા મેં સોનલબેન પંચાલના લાઈવ માં જોઈને બનાવી છે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ સોનલબેન Rita Gajjar -
-
ડાલગોના ટી(Dalgona tea recipe in gujrati)
બધા અ દલ્ગોના કોફી બનવી તો મે એક અલગ પ્રકાર ની સ્વાદિષ્ટ દલ્ગોના ટી બનવી.આપણે રહ્યા ઇન્ડિયન્સ અને ઇન્ડિયા મા કોફી કરતા ચા ના લવર્સ વધારે હોઇ છે. #ટીકોફી Vishwa Shah -
-
ગ્રીન ટી (Green tea in gujrati)
#ટીકોફી ઘણા લોકો ની સવાર ચા થી જ શરૂ થાય છે .કોઈ કોફી,કોઈ દુધ ,પણ મોટા ભાગે લોકો ચા જ પીતા હોય છે પણ હવે વિવિધ પ્રકારની ચા લોકો પીતા થયા છે.બ્લેક ટી ,આઈસટી,હર્બલ ટી ,ગ્રીન ટી,લેમન ટી,.જીન્જર ટી...અને ઘણી વેઈટ લોસ માટે આ ટી પીવા મા આવે છે.ગ્રીન ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.શરીર મા કેન્સર થવાની સંભાવના નહીવત થઇ જાય છે. Nilam Piyush Hariyani -
કાશ્મીરી સ્ટાઇલ પિંક ટી
#week9#goldenapron2આ ચા કાશ્મીરમાં નૂન ટી તરીકે ઓળખાય છે.ત્યાં ના રહેવાસીઓ આ ચા ઠંડીમાં 3,4 વાર પીએ છે. ગુલાબી ચા અને તેમાં વપરાતા મસાલા થકી આ ચા ઠંડીમાં હૂંફ આપે છે. વર્ષા જોષી -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
સિનનેમોન વેનીલા ટી (Cinemon tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ7ચા મા તજ અને વેનીલા એ બે એવા ફ્લેવર્સ છે જે જોડે ખુબ જજ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
પોમોગ્રેનેટ સ્પાઈસ્ડ ટી (pomegranate tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ4આ ચા ના તો જેટલાં ગુણ ગાઓ એટલે ઓછા છે. દાડમ પોતે અનેક ખૂબીઓ થી ભરેલું ફળ છે. અનેક પ્રકાર ના એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ તે ધરાવે છે. શરીર ની લગભગ બધી જ સમસ્યા મા તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રિતે મદદરૂપ નીવડે છે. ઉપરાંત જોડાયેલા મસાલા આ ચા ને હજુ અજોડ બનાવે છે. પિમ્પલ અને એન્ટી એજિંગ માટે ખુબ જાણીતી છે આ ચા. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, ડેન્ટલ કેર, એનિમિયા, ડાયાબિટીસ, સોર થ્રોટ, ઓવર ઈટિંગ, પેટ ની સમસ્યા, ગર્ભ ધારણ ની સમસ્યા, હાડકા ની સમસ્યા, વંધ્યત્વ ની સમસ્યા રોગપ્રતિકારક્તા ઓછી હોવી આ બધી સમસ્યા ઓ મા આ ચા કારગર નીવડે છે. Khyati Dhaval Chauhan -
-
-
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain -
-
મેંગો આઇસ્ડ ટી (Mango ice tea recipe in gujrati)
#ટીકોફીઆ ગરમી મા કેરી ની સીજન ચાલુ થતા જ “ઠંડી આઇસ્ડ ટી” ની ચુસ્કી માણો. grishma mehta -
-
-
કોકોનટ વોટર આઈસ્ડ ગ્રીન ટી (Coconut tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ6ગ્રીન ટી અને નારિયેળ પાણી ના કોમ્બીનેશન વાળી ચ સ્વાદ મા પણ જોરદાર લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. તમારા મગજ અને શરીર બંને માટે અસરકારક આ ચા શરીર ને હાઇડ્રેટ રાખવા મા અને તાજગી સાભાર રાખવા મા મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ ane મીનેરલ્સ થી ભરપૂર આ ચા કૅન્સર સામે લડવા મા પણ મદદ કરે છે. ઉપરાંત આમાં ખાસ્સી કેલરી પણ નથી હોતી. Khyati Dhaval Chauhan -
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
#ટીકોફીવીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં. Anjali Kataria Paradva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12287421
ટિપ્પણીઓ (2)