આલુ ચાટ પૂરી(Aalu Chat puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૌપ્રથમ એક ચમચો ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી મોણ નાખી બરાબર મિક્સ કરી પાણી લોટ બાંધી લો.ત્યારબાદ તેને દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે તેની એક મોટી રોટલી વણી લો ત્યારબાદ તેને બોટલ ના ઢાંકણા વડે ગોળ શેપ આપો ત્યારબાદ ફોગ થી કાણા પાડી લો.
- 3
તળવા માટે તેલ ગરમ મૂકો.આ બધી નાની નાની પૂરી નાખી ધીમા તાપે તળી લો તો તૈયાર છે બિસ્કીટ પૂરી તૈયાર છે ઘઉંના લોટ માંથી બનતી પૂરી.
- 4
હવે બટાકા બાફી લેવા.ત્યારબાદ તેને મેસ કરી લો.તેમાં ઝીણા સમારેલા મરચાં અને ખમણી ને આદુ નાખી દો.ત્યારબાદ તેમાં મીઠું, મરચું,ધાણાજીરું નાખી બરાબર મિકસ કરી લો.
- 5
હવે એક ડિશ માં પૂરી તૈયાર કરી લો.ત્યારબાદ તેમાં સોસ અને લીલી ચટણી પાથરી દો.
- 6
ત્યારબાદ તેમાં બટાકા નું જે આપણે પુરણ બનાવ્યું છે તે મૂકી ચીઝ થી ગાનિશ કરી લો.ઉપર દાડમ પણ મુકી દો.તો તૈયાર છે મસ્ત મજા ની આલુ ચાટ પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)
#GA4#WEEK6#CHATચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋 Kashmira Solanki -
-
-
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
-
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (6)