ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#EB

ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 minutes
4 loko
  1. 2 મોટા બાઉલ રવો
  2. 1 ગ્લાસખાટી છાશ
  3. 1 સ્પૂનતેલ
  4. તેલ લગાવવા માટે
  5. 1/4ખાવા નો સોડા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

35 minutes
  1. 1

    સૌપ્રથમ બે મોટા બાઉલમા રવો લઈ તેમાં એક ગ્લાસ ખાટી છાશ ઉમેરી મિશ્રણ કરવું

  2. 2

    તેને 15 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવું ત્યારબાદ તેમાં મીઠું અને જીરું ઉમેરવું.

  3. 3

    હવે આ મિશ્રણને સરખી રીતે હલાવી તેમાં ખાવાનો સોડા ઉમેરી અને ફરીથી મિશ્રણ એક રસ કરી ને રાખવું, પછી આ મિશ્રણને ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાડી નાખવું અને ઇડલી કુકર મા વરાળ નીકળે ત્યાં સુધી ગેસ પર મુકી રાખો.

  4. 4

    વરાળ નીકળે એટલે છરી ની મદદ થી ચેક કરી લેવું કે ઇડલી થઈ ગયેલી છે કે નહીં.

  5. 5

    બસ છરી નીકળી જાય એટલે રવા ઈડલી તૈયાર પછી ગેસ બંધ કરી અને થોડીવાર ઠરવા દેવું.

  6. 6

    બસ તો આ રહી ઈન્સ્ટન્ટ રવા ઈડલી. ઈડલી મજા લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes