ઓરીયો મિલ્કશેઈક (oreo milkshake in gujrati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

ઓરીયો મિલ્કશેઈક (oreo milkshake in gujrati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યકિત
  1. 4 નંગઓરીયો બિસ્કીટ
  2. 1 કપદુધ
  3. 1 ચમચીચોકોલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. મિકસરમાં ૩ નંગ બિસ્કીટ કરશ કરો તેના દુધ પણ નાખો.

  2. 2

    ગ્લાસ મા કાઢી લો. એક બિસ્કીટ ને હાથ થી કરશ કરો. હવે ગ્લાસ ના સાઈડ મા ચોકોલેટ સીરપ નાખો પછી શેઈક નાખો. પછી બિસ્કીટ નો ભુક્કો નાખો.

  3. 3

    ચોકોલેટ સીરપ થી ગારનીશ કરો. તૈયાર છે ઓરીયો મિલ્કશેઈક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes