રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફવા મુકવા અને આદુ ને છિણી લેવો ટમેટાના ટુકડા કરીને મરચાના ટુકડા કરવા તેમજ અન્ય વસ્તુઓ જેવી કે દાડમ કેરીને તૈયાર કરીને કિસમીસ બધું જ તૈયાર કરવુ બટેટા બફાઇ જાય અને પૌંવાને પલાળીને એક બાઉલમાં રાખવા. તેલ ગરમ કરવું તેમા વધાર માટે તેલ મૂકી તેમા રાય, જીરૂંને મીઠા લીમડાના પાન મુકવા ને હિંગ નાખવી તેમા બાફેલા બટેટા, ટમેટા, આદુ અને મરચુ નાખી પૌંવા પણ ઉમેરવા.
- 2
ત્યારબાદ બધું ઉમેરીને હળદર, મીંઠુ ખાંડ ને લીંબુ ઉમેરવું અને ઉપર કેરી, દાડમ અને સેવ નાખીને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્દોરી પૌંવા
#FFC5#Week5#Food Festival#cookpadindia#cookpadgujarati ઇન્દોર નું સ્ટ્રીટ ફૂડ છે.ઇન્દોરી પૌંવા આપણાં કરતા અલગ હોય છે કારણ તેમાં જીરાવન મસાલા નો ઉપયોગ થાય છે જે ત્યાં ની સ્પેશ્યલિટી છે.ઇન્દોરી પૌંવા તો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
મિક્સ વેજિટેબલ પૌંવા
#લોકડાઉન#વેજિટેબલ પૌંવા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. મહારાષ્ટ્ર નો આ પ્રખ્યાત બ્રેકફાસ્ટ છે. એમાં ઘણા બધા શાક ,ગાજર, વટાણા, ફણસી, ફ્લાવર ,જે નાખવા હોય તે નાખી શકાય. મે લૉકડાઉન ના કારણે ઘરમાં જે ઉપલબ્ધ હતું તેમાંથી જ આ વાનગી બનાવી છે . Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12304371
ટિપ્પણીઓ