રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેદામા મુઠી પડતું મોણ નાખી તેમાં જીરું પાવડર તેમજ મીઠું સ્વાદ મુજબ નાખી પાણી થી ભાખરી ના લોટ જેવો લોટ બાંધવો
- 2
પછી તેના લુઆ કરી પાટલી પર વણી લેવું એક નાના ઢાંકણ થી કાજુ આકારમાં કાપી લેવુ
- 3
પેનમાં તેલ મુકી ગુલાબી થાય તેવા તડી લેવા ચા સાથે સવ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા કાજુ નમકીન
જૈનો ના ઘેર નાસ્તાના ડબા ભરેલા હોય જ તો હવે આનમકીન ને તમારા ડબામાં ઉમેરો.#જૈન Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#કેસવનટનવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે. Ilaba Parmar -
-
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
-
-
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
નમકીન
આજે મેં નમકીન ફુદીના ફ્લેવર ની ફ્રાય સ્ટીક બનાવીછે તે ચા સાથે કે કોઈ પણ ડીપ સાથે લઈ શકાય છે. અથવા કોઈ મહેમાન આવે તો પણ જો ઘરમાં બનાવી ને રાખી હોય તો પણ કામ આવેછે તો આ ફ્રાય સ્ટીક ની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
સ્પાઇસી પોટેટો ટરનેડો
#તીખીખાવા માં ખુબજ સરસ લાગે છે બટાકા ના બધા જ પડ અલગ અલગ દેખાય છે મારા પણ સરસ બન્યા હતાં પણ સ્ટીક થોડી નાની પડી એટલે સ્પાઈરલ જેવું ઓછુ લાગે છે Pragna Shoumil Shah -
-
પકવાન
#ફ્રાયએડઆ એક સિધ્ધી ની પરંપરાગત વાનગી છે જે બ્રેકફાસ્ટ રૂપે પીરસાય છે . આ વાનગી હવે તો બહાર પણ આસાનીથી મળે છે અને ઘરમાં પણ સરળ રીતે બનાવી શકાય છે.આને ચણાની દાળ સાથે પીરસવામાં આવે છે. જે ગરમાગરમ સૌને પસંદ આવશે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
મસાલા થેપલા
ગુજરાતી હોય ત્યા થેપલા તો હોય...પછી એ પીકનીક હોય કે નાસ્તો....આ એક પોષ્ટીક નાસ્તો પણ કહી શકાય Hiral Pandya Shukla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12312371
ટિપ્પણીઓ