મસાલા કાજુ નમકીન

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

જૈનો ના ઘેર નાસ્તાના ડબા ભરેલા હોય જ તો હવે આનમકીન ને તમારા ડબામાં ઉમેરો.
#જૈન

મસાલા કાજુ નમકીન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

જૈનો ના ઘેર નાસ્તાના ડબા ભરેલા હોય જ તો હવે આનમકીન ને તમારા ડબામાં ઉમેરો.
#જૈન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેંદો,ઘઉં,રવો મિકસ લોટ
  2. 1 ચમચીઅજમો
  3. 1 ચમચીમરી પાવડર
  4. 1 ચમચીજીરું પાવડર
  5. 1 ચમચીનમક
  6. 1ચમચીચાટ મસાલો
  7. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો,ઘઉં,રવાના મિકસ લોટમાં નમક,જીરું,મરી પાવડર,અજમો,તેલ નાંખી કઠણલોટ બાંધો.

  2. 2

    કડાઇમાં તેલ ગરમ મુકો,લોટમાંથી લુવા પાડી મોટીરોટલીવણી નાનાઢાંણા વડે કાજુનો શેપ આપી રેડી કરો.

  3. 3

    ગરમ તેલ માં તળી ઉપર ચાટ મસાલો ભભરાવો,અનેગરમ ચા સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes