કણકી (Kanki Recipe In Gujarati)

Geeta Godhiwala @cook_11988180
કણકી (Kanki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કણકી ચોખાં ને બરાબર ધોઈ ને છાશ મા અડધો કલાક પલાળવી.
- 2
હવે કૂકર મા ઘી મૂકી જીરૂ હિંગતલ આદું મરચાં ની ટૂકડી લીમડો ઉમેરી સાતરી ને ગાજર વટાણા નાખી હલાવવું. હવે એમાં છાશ મા પલરેલી કણકી ચોખાં અને છાશ સાથે નાખી મીઠું નાખી હલાવવું.
- 3
હવે એમાં 2ગ્લાસ પાણી નાખી હલાવી લેવું કોથમીર સમારી ને ધોઈ ને ઉમેરવી. ઢાંકણ બંધ કરી 3સીટી કરવી અને કૂકર ઠંડુ પડ્યે ખોલી ગરમા ગરમ ઘી નાખી તલ ભભરાવી પરોસવી. તૈયાર છેલસલસતી કણકી જેને રીંગણ બટેકા ના શાક સાથે અથવા તુવર દાળ નું ઓસામણ અથાણાં અથવા એમનેમ પણ ખાવાની ખૂબ જ મઝા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4# દાળ_ચોખા_ની_વાનગીઓઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું.. Pragna Mistry -
-
ખાટી કણકી(Khatti Kanki Recipe In Gujarati)
આ વાનગી ની વિશેષતા એ છે કે બનાવવામાં સહેલી અને સ્વાદ માં ખુબ ટેસ્ટી છે. Shah Alpa -
-
કણકી (Kanki Recipe In Gujarati)
આ એક આખું ભોજન છે જે છાશ માં કૂક કરેલું હોય છે. જયારે કંઇ હલકું ખાવા ની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. મેં અહિયા કણકી, લચકો દાળ, કંચુબર,ઘી અને પાપડ સાથે સર્વ કર્યુ છે.આ બહુજ હેલ્થી વાનગી છે.#RC2#Week2 Bina Samir Telivala -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
ભૈડકું(Bhaidku Recipe in Gujarati)
#GA4#week16#જુવારભૈડકું ગુજરાતની વિસરાતી વાનગી માંથી એક છે.ભૈડકું ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે.નાના બાળકો જ્યારે ખાવાનું શરૂ કરે ત્યારે તેના માટે સરસ વાનગી છે.આ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. Sheth Shraddha S💞R -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
-
-
ત્રિરંગી ઢોકળા
#ચોખાપોસ્ટ -3ગુજરાતી ઓ ની ઓળખ ઢોકળા ગમે ત્યારે ખાવા માટે પૌષ્ટિક અને ટેસ્ટી નાના મોટા બધા હોંશે હોંશે ખાય અને ટિફિન મા પણ લઇ જઈ શકે. Geeta Godhiwala -
-
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
ઘેંસ(Ghens Recipe in Gujarati)
#india2020#વિસરાતી વાનગીપોસ્ટ 3ઘેંસમાં કણકીનો ઉપયોગ કરી છાશમાં રંધાતી વાનગી છે.ઘણા સાદી રાંધે,ઘણા વઘાર કરીને બનાવે. Mital Bhavsar -
કણકી નાં થેપેલા પાપડ
સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે. HEMA OZA -
ઘેંશ (Ghesh Recipe In Gujarati)
#ભાતઆ વાનગી ચોખા ની કણકી માં દહીં નાખીને બનાવવામાં આવે છે..આ ખાવા થી વિટામિન 12 ની શરીરમાં ઊણપ વર્તાય રહી હોયતો ..આ અઠવાડિયે બે વખત ખાય તો.. બહુ જ સારું રહે છે.... ખુબ જ પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
મસાલા કણકી (Masala Kanki Recipe In Gujarati)
#RC2રાતના ભોજન માટે પચવામાં હલકી, વિસરાતી વાનગી વઘારેલી કણકી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
-
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 2 ચટાકે દાર ખીચું સૌને ભાવે એવું Geeta Godhiwala -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
ઢોકળાં(dhokala recipe in gujarati)
ઢોકળાં એક એવી વાનગી છે જે જલ્દી થઇ પણ જાય અને બધા ને ભાવે પણ એટલા..... Ami Thakkar -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
નાના થી મોટા બધા ને ભાવે એવી વાનગી.......મીઠાશ વધારે એવી વાનગી.......Hina Malvaniya
-
ગુજરાતી ખાટી કણકી(Gujarati Khati kanki recipe in gujarati)
પોસ્ટ 32આજે મે ગુજરાતી સ્પેશ્યિલ ખાટી કણકી બનાવી છે, જે બનાવામાં ખુબ જ ઝડપી છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક રે છે જે લોકો ને ડાયાબિટીસ હોય એમને ડૉક્ટર આ વસ્તુ ખાવાનું કે છે, આ વાનગી મે મારી બા પાસેથી શીખી છું એ દરરોજ સાદી ખાય છે દહીં વગર પણ એમને આજે મને દહીં ને બધું નાખી ને બનાવતા શીખવાડી છે એક વાર તમે જરૂર ટ્રાય કરજો ખુબ ભાવશે. Jaina Shah -
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12323223
ટિપ્પણીઓ (4)