કણકી નાં થેપેલા પાપડ

સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે.
કણકી નાં થેપેલા પાપડ
સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કણકી ને ધોઈ ને 2કલાક પલાળી દો.
- 2
હવે એક તપેલામા જરૂર મુજબ પાણી મુકી તેમા મીઠું નાખીને ઉકળવા દો પછી તેમાં કણકી ઉમેરી બાફવા દો.
- 3
કણકી થોડી થવા આવે પાપડીયો ખારો નાખી થવા દો લચકા પડતી થાય એટલે આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી હલાવી થવા દો હવે થેપી ને પાપડ થાય તેવું રાખો.
- 4
અગાશી માં પલાસટીક પર ચમચી થી કણકી લચકો મુકી પાણી વાળો હાથ કરી થેપી પાપડ તૈયાર કરો બહુ પાતળા ન કરવા તુટી જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
#trend4#khichuખીચા માં ટ્રાય કયૅું કોથમીર મરચાં ની પેસ્ટ નાંખી ને ચટપટું ગ્રીન ખીચું. Bansi Thaker -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#FDS મારા લાઈફ પાર્ટનર અને સાથે મારા ફેવરીટ બેસ્ટ ફ્રેન્ડ માટે બનાવી છે.તેમને જરા ચટપટી તીખી ભાવે તેથી આદું મરચાં ની પેસ્ટ ઉમેરી બનાવી છે. Bina Mithani -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1 શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે. Bina Mithani -
-
કણકી (Kanki Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 6 આ એક વિસરાતી વાનગી મા ની રેસીપિ છે જેને મે શાક ઉમેરી વધારે હેલ્ધી કરી છે. વડીલો ની પ્રિય હોઈ છે પણ નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Geeta Godhiwala -
ખીચું (khichu recipe in Gujarati)
#CB9#week9#chhappanbhog#khichu#riceflour#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)
#CB9 શિયાળામાં ગરમા ગરમ દાદીમા નું ખીચુકોને ન ભાવે એમા પણ હવે વેરાઇટી જોવા મળે છે HEMA OZA -
-
-
અડદના ઘઉંના પાપડ
#શિયાળો કુપેડ મા શિયાળા ની વાનગી ચાલી રહી છે તો પાપડ વગર વાનગી અધુરી છે તો આજે હુ અડદના અને ઘઉંના પાપડ ની રેસીપી શેર કરવા માંગું છું તો તમે આનંદમાં માણો Vaishali Nagadiya -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
સ્ટફ પાપડ રોલ સબજી (Stuffed Papad Roll Sabji Recipe In Gujarati)
કઈક નવું કરવા નો પ્રયત્ન કર્યો. ખાસ જૈન નો ગમે તેવું મે ડુંગળી લસણ નાખ્યાં છે HEMA OZA -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે HEMA OZA -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
ગ્રીન પીસ રાઈસ
#ચોખા ...નાના મોટા સૌ ને ભાવે છે આ રાઈસ(ચોખા, ભાત) અને એમાં શાકભાજી પણ નાખી શકાય છે.મેં આમાં મોટા મોળા મરચાં અને વટાણા નાખ્યા છે Krishna Kholiya -
-
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4# દાળ_ચોખા_ની_વાનગીઓઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું.. Pragna Mistry -
કણકી કોસકીયા
આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Hemaxi Patel -
કણકી (Kanki Recipe In Gujarati)
આ એક આખું ભોજન છે જે છાશ માં કૂક કરેલું હોય છે. જયારે કંઇ હલકું ખાવા ની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. મેં અહિયા કણકી, લચકો દાળ, કંચુબર,ઘી અને પાપડ સાથે સર્વ કર્યુ છે.આ બહુજ હેલ્થી વાનગી છે.#RC2#Week2 Bina Samir Telivala -
પાપડી નો લોટ ઇન ડિફરન્ટ સ્ટાઈલ
#માર્ચ #કાંદાલસણઆજે રાત્રે અચાનક મારા બાબા એ પાપડી નો લોટ ખાવા ની ફરમાઇશ કરી દીધી. . ઘરમાં ચોખા નો લોટ અવેલેબલ નહતો., તો વિચાર્યું કે લોટ ના હોય તો શું ચોખા તો છે . . ચોખાને પાણી સાથે ગ્રાઈન્ડ કરી ને પાપડી નો લોટ બનાવ્યો છે . એકદમ ઇઝી ને ડિફરન્ટ સ્ટાઇલ માં અને જલ્દી થઈ બની જાય એવી ટેસ્ટી પાપડી નો લોટ share કરું છું hop you all like it..અને હા... આ મારી ફર્સ્ટ રેસિપી ચર cookped માં તો કોઈ ભૂલચૂક થાય તો સાંભળી લેજો frinds.. Manisha Kanzariya -
પાપડી નો લોટ નું ખીચું
શિયાળા માં પાપડી બનાવાય છે એટલે પાપડી નો લોટ વારંવાર બનાવામાં આવે છે. અમારે ઘરે નાના - મોટા સૌ ને પાપડી નો લોટ બહું જ ભાવે છે. Richa Shahpatel -
-
ત્રિરંગી પાપડી (Trirangi Papadi Recipe In Gujarati)
#TRચોખા ના લોટ માંથી મે પણ ત્રિરંગી પાપડી બનાવી Sushma vyas -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
#CB9#Chhappanbhog#week9#khichu#brokenrice#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ