ખાટી કણકી(Khatti Kanki Recipe In Gujarati)

Shah Alpa @cook_25491806
આ વાનગી ની વિશેષતા એ છે કે બનાવવામાં સહેલી અને સ્વાદ માં ખુબ ટેસ્ટી છે.
ખાટી કણકી(Khatti Kanki Recipe In Gujarati)
આ વાનગી ની વિશેષતા એ છે કે બનાવવામાં સહેલી અને સ્વાદ માં ખુબ ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક કુકરમાં કણકી ને છૂટી જ બાફી લો અને પછી તુવેરની દાળ ને પણ બાફી લો હવે કણકી બફાઈ જાય એટલે જાણો દવાની ચેક કરો જો બફાઈ જાય તો તે માં મીઠું, હળદર અને ખાટી છાશ નાંખીને ઉકળવા દો પછી જીરું અને હિંગ નો વઘાર કરી લો.હવે તુવેરની દાળ લઈ તેમાં મીઠું અને હળદર નાખીને ચપટી હિંગ અને એક નાની ચમચી રાઈ નો વઘાર કરો.હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં મરચાં ની કાચલી તળી લો.હવે બીજી વધેલી રાઈ નાખો અને તેને તતડવા દો. હવે એક થાળીમાં કણકી ઉપર તુવેર ની દાળ રાઈ નો વઘાર આને મરચાં નો ભૂકો કરી મિક્સ કરી લો.
- 2
ખાવા ની કાંઈ ઓર જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
કણકી (Kanki Recipe In Gujarati)
આ એક આખું ભોજન છે જે છાશ માં કૂક કરેલું હોય છે. જયારે કંઇ હલકું ખાવા ની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. મેં અહિયા કણકી, લચકો દાળ, કંચુબર,ઘી અને પાપડ સાથે સર્વ કર્યુ છે.આ બહુજ હેલ્થી વાનગી છે.#RC2#Week2 Bina Samir Telivala -
ગુજરાતી ખાટી કણકી(Gujarati Khati kanki recipe in gujarati)
પોસ્ટ 32આજે મે ગુજરાતી સ્પેશ્યિલ ખાટી કણકી બનાવી છે, જે બનાવામાં ખુબ જ ઝડપી છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક રે છે જે લોકો ને ડાયાબિટીસ હોય એમને ડૉક્ટર આ વસ્તુ ખાવાનું કે છે, આ વાનગી મે મારી બા પાસેથી શીખી છું એ દરરોજ સાદી ખાય છે દહીં વગર પણ એમને આજે મને દહીં ને બધું નાખી ને બનાવતા શીખવાડી છે એક વાર તમે જરૂર ટ્રાય કરજો ખુબ ભાવશે. Jaina Shah -
-
ખાટી ઘેંસ(ghesh recipe in gujarati)
#India2020#વિસરાયેલ વાનગીઆ વાનગી બહુ જૂની છે. પહેલા ના ઘરડા લોકો આ વાનગી બનાવતા હતા. સાથે વિટામિન B૧૨ ની વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.. મારાં માસી આ વાનગી બહુ બનાવે છે તેમની પાસે થી શીખીને હું પણ બનાવું છું વારંવાર. આ વાનગી પચવા માં ખુબ જ સરળ છે તો તમે પણ અચૂક બનાવજો.. Kamini Patel -
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4# દાળ_ચોખા_ની_વાનગીઓઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું.. Pragna Mistry -
-
-
-
-
-
કણકી (Kanki Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 6 આ એક વિસરાતી વાનગી મા ની રેસીપિ છે જેને મે શાક ઉમેરી વધારે હેલ્ધી કરી છે. વડીલો ની પ્રિય હોઈ છે પણ નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Geeta Godhiwala -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
કણકી કોસકીયા
આ એક વન પોટ મિલ છે જે તમે ડીનરમાં હળવી ડીશ તરીકે લઈ શકો છો. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Hemaxi Patel -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
કોરૂ ના પનેલા(panela recipe in Gujarati)
#સુપરશેફ ૩ આ એક પારંપરિક વાનગી છે અને વરસાદ ની મોસમ માં ગરમ ગરમ ઉપરથી તેલ મૂકી ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ મજા આવે છે એમાં કોરૂ ની જગ્યા એ ચિકન કાકડી કે દૂધી પણ વાપરી શકાય. Vaidarbhi Umesh Parekh -
ઘેંશ (Ghesh Recipe In Gujarati)
#ભાતઆ વાનગી ચોખા ની કણકી માં દહીં નાખીને બનાવવામાં આવે છે..આ ખાવા થી વિટામિન 12 ની શરીરમાં ઊણપ વર્તાય રહી હોયતો ..આ અઠવાડિયે બે વખત ખાય તો.. બહુ જ સારું રહે છે.... ખુબ જ પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
ઘેસ (Ghensh Recipe In Gujarati)
આ વાનગી આપણી જૂની વાનગી છે. જે આપણે ભૂલી ગયા હોય એવા માંથી એક વાનગી છે. Pinky bhuptani -
રસિયા મૂઠિયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6આ એક leftover rice માં થી બનતી વાનગી બનાવી છે. જો શાક ના હોય તો આ વાનગી ખુબજ સારી છે જે પરાઠા ભાખરી સાથે સારી લાગે છે. અને ખુબજ ઝડપથી બનતી વાનગી છે. Reshma Tailor -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
ભૈડકુ (Bhaidku Recipe in Gujarati)
Lost Recipes of IndiaIndependence Week Special#વેસ્ટ_પોસ્ટ_2#week2#India2020#વિસરાતી_વાનગી / ગુજરાતી ગામઠી વાનગી આ ભૈડકુ આપના ગુજરાત ની વિસરાતી વાનગી છે. આ વાનગી ગુજરાત ની ગામઠી વાનગી છે. જે પોષક તત્વો થી ભરપુર છે. આ ભૈડકુ જ બાળકો સરખુ ખાતા ના હોય તો ઇમ્ને આ ભૈડકુ થી સંપૂર્ણ આહાર મડે છે. ભૈડકુ ખૂબ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ખોરાક છે. જે ખૂબ હેલ્ધી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ભૈડકુ ઘઉં, ચોખા, દાળ અને બાજરીનું મિક્સર છે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરેલું છે. Daxa Parmar -
મસાલા કણકી (Masala Kanki Recipe In Gujarati)
#RC2રાતના ભોજન માટે પચવામાં હલકી, વિસરાતી વાનગી વઘારેલી કણકી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ત્રેવટી દાલ ફ્રાય (Trevti Dal Fry Recipe In Gujarati)
#AM1..કાઠિયાવાડી સ્પેશિયલ ખાણું...બાજરી ના રોટલા ,ત્રેવટીદાલફ્રાઈ,સલાડ, ગોળ ઘી,માખણ,લસણ ની ચટણી,અને ઓલ ટાઈમ ફેવરિટ છાસ..😋 હા.. ત્રેવટી દાલ ફ્રાય એકદમ પોષ્ટિક અને શક્તિદાયક છે. આ દાલ ફ્રાય ત્રણ દાળ માંથી બને છે તેથી તેને ત્રેવટી દાલ કહેવાય છે.જે શરીર ને પુરતા પ્રમાણ માં પ્રોટીન આપે છે.અને સ્વાદ માં તો એકદમ ટેસ્ટી બને છે. Varsha Dave -
ખાટી દાળ (કાચી કેરી વાળી)
#AM1#post 5 સાદી તુવેર ની દાળ રેગુલર જમવા મા બનાવુ છુ ઓછા મિર્ચ મસાલા અને કાચી કેરી ની ખટાશ રિયલી સુપર ટેસ્ટી લાગે છે Saroj Shah -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
કાઠીયાવાડી વઘારેલી રોટલી (Kathiyawadi Vaghareli Rotli Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ કાઠીયાવાડી બ્રંચ કે લાઈટ ડિનર ની વાનગી કહો,ખાવામાં બહુજ ટેસ્ટી છે.એક વાર બનાવશો, તો વારે ઘડીએ બનાવાનું મન થશે.સિમ્પલ, શોર્ટ અને સ્પાઈસી . હું જયારે ટયુશન માં થી ઘરે આવું ત્યારે મારા મમ્મી મારા માટે બનાવતા.આ વાનગી ખાધા નો સંતોષ કંઈક અનેરો જ છે અને મારા મમ્મી ની યાદ અપાવે છે.#childhood Bina Samir Telivala -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે.અને રાત ની વધેલી ખીચડી નો ઉપયોગ થઈ જાય છે,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે. Deepika Yash Antani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13510775
ટિપ્પણીઓ