મૂઠીયા ઢોકળા

Nutan Patel
Nutan Patel @cook_18894515
Vyara

#નાસ્તો
મીઠૂયા ધોકડા તો બધાને જ આવડતા હોય જ છે.પણ તમે ક્યારે વઘારે અલગ અલગ લોટ નાખી ને બનાવ્યા છે?આજે હુ એવી જ વાનગી લઈને આવી છુ જેમા 3-4 લોટ અલગ અલગ નાખ્યા છે. જેનાથી ધોકડા ખૂબ જ ટેસ્ટી બનશે..

મૂઠીયા ઢોકળા

#નાસ્તો
મીઠૂયા ધોકડા તો બધાને જ આવડતા હોય જ છે.પણ તમે ક્યારે વઘારે અલગ અલગ લોટ નાખી ને બનાવ્યા છે?આજે હુ એવી જ વાનગી લઈને આવી છુ જેમા 3-4 લોટ અલગ અલગ નાખ્યા છે. જેનાથી ધોકડા ખૂબ જ ટેસ્ટી બનશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 વાટકોગગરો ધંઉનો લોટ
  2. 1/2 વાટકોઘંઉનો ઝીણો લોટ
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 2 ચમચીબાજરાનો લોટ
  5. 1દૂધી
  6. 1 વાટકીપૌંવા
  7. 100 ગ્રામલીલી મેથી
  8. 100 ગ્રામલીલા ધાણા
  9. 2 ચમચીલીલી મરચીની પેસ્ટ
  10. 1 ચમચીલસણની પેસ્ટ
  11. 1 ચમચીહિંગ
  12. 3 ચમચીહળદર
  13. મીઠુ સ્વાદ અનુસાર
  14. 1 ચમચીઈનો
  15. 1 ચપટીખાવાનો સોડા :l
  16. 2 ચમચીલીંબુ નો રસ
  17. 1-2 ચમચીદંહી
  18. વઘારવા માટે:
  19. 1 ચમચોતેલ
  20. 1/2 ચમચીસૂકી મેથી
  21. 2 ચમચીરાઈ
  22. 2 કળીમીઠો લીમડો
  23. 1/2 વાટકીતલ
  24. લીલા ધાણા ઉપર નાખવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ દૂધીને છીણી લો.પછી થોડી વાર રહેવા દો જેથી પાણી છુટુ પડે જેથી આપણને લોટ બાધવામા પાણીની જરૂર ના પડે.પછી તેમા ઘંઉનો જાડો અને પાતડો લોટ નાખો,ચણાનો લોટ,બાજરાનો લોટ નાખી પૌવા નાખો.પછી તેમા મરચીની પેસ્ટ,મીઠુ,લીલી મરચીની પેસ્ટ,આદુની પેસ્ટ,હિંગ,હરદળ નાખી હલાવો.

  2. 2

    પછી તેમા લીલા ધાણા,લીલી મીઠુ સુધારીને નાખો.પછી ઈનો,ખાવાનો સોડા,લીંબુ નાખી એકદમ હડવા હાથે મીક્ષ કરો.જો લોટમા પાણી ની જરૂર છે એમ લાગતુ હોય તો પાણી ની જગ્યાએ દંહી નાખો જેટલી જરૂર હોય એ પ્રમાણે.

  3. 3

    પછી ધોકડીયુ લઈ તેમા પાણી ભરી ગેસ પર મુકો તેમ્ એક ડીશ તેલ વાળી કરી તેમા મુઠીયા બનાવી ને બાફવા મૂકો

  4. 4

    ૨૦ મિનિટ સુધી ફુલ ગેસે ચડવા દો.બફાઈ ગયા પછી ઉતારી લો અને મીડીયમ સાઈઝ ના કટકા કરી લો.પછી એક કડાઈ મા તેલ ગરમ કરો એમા સૂકી મેથી,રાઈ,લીમડો,તલ નાખી ઢોકડા નાખી દો પછી બરાબર હલાવો પછી થોડી વાર ઢાકી દો.તો તૈયાર છે.ટેસ્ટી મૂઠીયા ઢોકડા.આને સોસ અથવા લીલી ધાણા ની ચટણી સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Patel
Nutan Patel @cook_18894515
પર
Vyara
નવી નવી વાનગી બનાવવાનો ખુબ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes