રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા સીંગ સમારી લો.પછી એક બાઉલ મા ચણા નો લોટ લ્ઈ મસાલો મીકસ કરો.
- 2
એક કૂકર લ્ઈ તેમા તેલ ગરમ મૂકી રાઈ ઉમેરો.ટમેટા ઉમેરી મસાલો ઉમેરો.સમારેલી સીંગ ઉમેરો.એક ગલાસ પાણી ઉમેરી હલાવી નાખો.કૂકર બંધ કરી એક સીટી કરો. તૈયાર છે સરગવા સીંગ નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવા બટેટા નું ગ્રેવી વાળું શાક (Drumstick Potato Gravy Sabji Recipe In Gujarati)
#GA4#Week4 latta shah -
-
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
-
-
સરગવા દૂધી સુપ 🍵 (Drumstick Bottle Gourd Soup Recipe in Gujarati)
સરગવો અને દૂધી બંન્ને પૌષ્ટિક અને ખુબ હેલ્ધી છે. શિયાળા માં સાંધા નાં દુખાવા માટે આ સુપ બહુ જ ગુણકારી નીવડે છે. Bansi Thaker -
સરગવા નો સુપ
આ સુપ જેને આંખ ના નંબર હોય એના માટે બહુ ઉપયોગી છે.રોજે સવારે પીવાથી આંખોમાં ઠંડક મળે છે.આ સુપ ને ડાયટીગ પ્લાન માં લઇ શકાય છે.#એનિવસૅરી#ઇબુક૧#૨૧ Maya Patel -
-
-
-
-
સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
#મોમમારા મોટા સાસુ પાસે થી શીખી છે મે આ રેસીપી Shrijal Baraiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12265731
ટિપ્પણીઓ