રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટ
3 વ્યકિત માટે
  1. 150 ગ્રામભુંગળા
  2. તેલ તળવા માટે
  3. 8-10 નંગબટેટા
  4. બટેટા ના વઘારા માટે*
  5. 4કળી વાટેલી લસણ ની કળી
  6. 1/2પાવડુ તેલ
  7. ચપટીહીંગ
  8. 2 ચમચીમરચુ પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. સ્વાદઅનુસારમીઠું
  12. 1 વાટકીબી [શીંગ]
  13. શીંગ ના વઘાર માટે*
  14. 1/2પાવડુ તેલ
  15. 2 ચમચીમરચુ પાઉડર
  16. 1/2 ચમચીહળદર
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. સ્વાદઅનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    સૌ એક કડાઈ તેલ મુકો અને તેલ ગરમ થાય એટલે ભુંગળા તરી લો

  2. 2

    ત્યારબાદ બટેટા ને કુકર માં બાફી લો 4 થી 5 સીટી કરો

  3. 3

    ત્યારબાદ બટેટા છાલ છોલી લો અને ચાર ટુકડા કરી લો પછી લસણ કળી ફોલી વાટી લો ત્યારબાદ એક કડાઈ તેલ મુકી તેલ ગરમ થાય એટલે હીંગ & વાટેલુ લસણ નાખો પછી તેમા મરચુ,હળદર,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું નાખી ચમચા વડે હલાવો તૈયાર છે બટેટા

  4. 4

    ત્યારબાદ શીંગ ના ફોતરા કાઢી લો પછી એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે ફોલેલી શીંગ નાખો પછી તેમા મરચુ,હળદર,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું નાખી ચમચા વડે હલાવો 2 મીનિટ સુધી ગરમ કરો તૈયાર છે બી

  5. 5

    અને તૈયાર છે ભુંગળા વીથ સ્પાઈસી બી -બટેટા.તેને અેક પ્લેટ માં સર્વ કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes