દાલવડા [બરોડા ની પ્રખ્યાત વાનગી] (Dalvda Recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

દાલવડા [બરોડા ની પ્રખ્યાત વાનગી] (Dalvda Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચણા ની દાળ પલાળેલી
  2. 1 વાટકીચોખા નો લોટ
  3. જરૂર મુજબ છાશ
  4. 1/2 ચમચીમરચુ પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. સ્વાદઅનુસારમીઠું
  8. 1 નંગલીલુ મરચુ
  9. 1 ચમચીખમણેલુ અાદુ
  10. જરૂર મુજબ ધાણાભાજી
  11. તળવા માટે તેલ
  12. 5-7 નંગલીલામરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ ચણા ની દાળ ને 3 થી 4 કલાક પાણી માં પલાળી દો

  2. 2

    ત્યારબાદ ચણા ની દાળ ને એક ચારણી માં લો પછી તેને મીકસર ના બાઉલ ચણા ની દાળ માં થોડી છાશ નાખી દાળ ને અધકચરી પીસી લો ચણા ની દાળ નું ખીરૂ ઢીલુ ના એે ધ્યાન રાખશો

  3. 3

    ત્યારબાદ તેમા ચોખા નો લોટ નાખી ડબ્બા માં પેક કરી 4 કલાક માટે આથો આવા દેશુ

  4. 4

    ત્યારબાદ ખીરા ને એક બાઉલ લઈ બધા મસાલા કરશુ મરચુ પાઉડર,હળદર,ધાણાજીરૂ સ્વાદઅનુસાર મીઠું નાખો

  5. 5

    પછી લીલુ મરચુ & ધાણાભાજી ઝીણા સમારી ને નાખીશુ અને ખમણેલુ આદુ પણ નાખીશુ

  6. 6

    પછી ખીરા ને હાથ વડે એકદમ હલાવી લેશુ

  7. 7

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મુકીશુ તેલ ગરમ થાય એટલે વડા ઉતારીશુ ત્યારબાદ થોડા લીલા મરચા તરી લેશુ

  8. 8

    અને તૈયાર છે અાપણા ક્રિસ્પી દાલવડા અને તેને તરેલા લીલામરચા જોડે એક પ્લેટ માં સર્વ કરીશુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes