કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી

આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી
આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ ને ચાળી લેવો ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા મિક્સ કરી લેવું
- 2
પછી થોડું થોડું પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધવો લોટ ને ઢાંકી ને દસ મિનીટ સુધી રાખી દેવો
- 3
ત્યારબાદ ફરી લોટ ને મસળી લેવો અને મીડીયમ સાઈઝ ના લુવા પાડી લેવા અને ગોયણા કરી લેવા પછી પૂરી વણવી બધી પૂરી વણી ને તૈયાર કરી લેવી
- 4
બીજી બાજુ ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે પૂરી નાખવી બન્ને બાજુ સરસ રીતે તળી લેવી
- 5
એવી જ રીતે બધી પૂરી તેલમાં તળી લેવી
- 6
તો તૈયાર છે ગરમા ગરમ તીખી મસાલા પૂરી
મેં પૂરી સાથે મસાલા દહીં, લસણની ચટણી અને ગોળ કેરી નું અથાણું સર્વ કર્યું છે.પૂરી ને ગરમ ગરમ સર્વ કરવી.આ પૂરી તમે ચા સાથે અને બટાકા ના શાક સાથે પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરા
#KC: કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરાખાખરા ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે. અને ડાયેટ માં પણ ખાઈ શકાય છે.સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. Sonal Modha -
તીખી લોચા પૂરી (Tikhi Locha Poori Recipe In Gujarati)
મારા ઘરમાં બધાને મસાલા પૂરી બહુ જ ભાવે છે.આ પૂરી ને નાસ્તા માં , લંચ અથવા ડીનર મા સર્વ કરી શકાય . એટલે આજે મેં ગરમ ગરમ તીખી લોચા પૂરી બનાવી. Sonal Modha -
ઓટ્સ એન્ડ કસૂરી મેથી મસાલા ભાખરી (Oats Kasuri Methi Masala Bhakhri Recipe In Gujarati)
આજે બપોરે નું લંચ થોડું હેવી હતુંએટલે મેં ડીનર મા હેલ્ધી ભાખરી બનાવી. Simple dinner ભાખરી દૂધ અને રાઈ વાળા મરચાં. Sonal Modha -
સલાડ માટે નું ડ્રેસિંગ (Salad Dressing Recipe In Gujarati)
ક્યારેક પ્લેન સલાડ તો ક્યારેક ડ્રેસિંગ વાળી સલાડ ખાવાની મજા આવે છે તો મેં આજે સલાડ માટે નું ડ્રેસિંગ બનાવ્યું છે. Sonal Modha -
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
અચારી સ્પાઈસી પૂરી (Achari Spicy Poori Recipe In Gujarati)
આજે ડીનરમા એક જ વસ્તુ બનાવવી હતી તો વિચાર કર્યો કે ચાલ મસાલા પૂરી બનાવી દઉં તો એમાં પણ થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha -
મીઠું શક્કરપારા (Salty Shakkarpara Recipe In Gujarati)
છોકરાઓને પણ દરરોજ નવા નવા નાસ્તા જોઈએ તો આજે મેં ઘઉંના લોટના હેલ્ધી salty શક્કરપારા બનાવ્યા. ટીવી જોતા જોતા પણ બધાને કાંઈ ને કાંઈ બાઈટીંગ જોઈએ જ તો મારા ઘરમાં ફરસી પૂરી તીખા ગાંઠિયા ચકરી અને મીઠું પારા હોય જ. આવી વસ્તુ નાના મોટા બધા ને બહુ જ ભાવે . crunchy and testy. Yummy 😋 Sonal Modha -
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા. Sonal Modha -
મસાલા પૂરી- રસાવાળા મગ
#સુપરશેફ૩વરસાદ પડે એટલે સવારનું પરંપરાગત ગુજરાતી બ્રેકફાસ્ટ/ ગરમ નાસ્તો. મસાલા પૂરી સાથે રસાવાળા મગ અને ચાય/ ઉકાળો નું સ્વાદિષ્ટ મીલ. Jasmin Motta _ #BeingMotta -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
તીખી ફરસી પૂરી
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#Par : તીખી ફરસી પૂરીછોકરાઓ ને સ્નેકસ વધારે પસંદ હોય છે . સ્કૂલ થી આવીને તરત જ તેમને કાઈ ને કાઈ ખાવુ હોય . તો આ હોમ મેડ ઘઉં અને સોજી ની તીખી ફરસી પૂરી હેલ્થ માટે પણ સારી . નાની મોટી પાર્ટી મા પણ સર્વ કરી શકાય છે . ફરસી પૂરી માથી ચાટ બનાવી સર્વ કરી શકાય . ચાટ માટે થોડી નાની નાની પૂરી બનાવી લેવી . Sonal Modha -
મેથી મસાલા પરાઠા(Methi Masala Paratha Recipe In Gujarati)
થેપલા અને પરોઠા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ બને જ .આજે લંચમાં છોલે ચણા મસાલા અને સાથે મેથી મસાલા પરાઠા બનાવ્યા. Sonal Modha -
તીખી ફરસી પૂરી
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #parઆ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
મીઠો મધુર રસ અને મસાલા વાળી પૂરી
# SSMરસ - પૂરી નું જમણ દુનિયા નું શ્રેષ્ઠ જમણ માં ગણવામાં આવે છે. Bina Samir Telivala -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Riddhi Dholakia -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અનેબટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻 Sangita Vyas -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (6)