પાનીપુરી (panipuri recipe in gujarati)

Sapana Kanani @sapana123
પાનીપુરી (panipuri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તીખું પાણી બનાવા માટે ફુદિનો,મરચા, આદુ, કોથમીર,લીંબુ રેડિ કરવા.તેને મિક્સર ઝાર માં કૃશ કરવા.
- 2
પછી સંચર,ગોળ, જીરૂ પાવડર,મીઠુ મરી પાવડર,ખાંડ મિક્સ કરી 3 ગ્લાસ પણી ઉમેરવું.મિક્સ કરવું.મસાલા માટે બાફેલા બટાકા,બાફેલા ચણા,કાન્દા અને કોથમીર રેડિ કરવા.
- 3
બાઊલ માં મસાલો રેડિ કરવો.તેના પર જરૂર મુજબ મીઠુ કે સંચર,મરચા પાવડર,ધનાજિરુ ઉમેરી મિક્સ કરવું.બીજા બાઊલ માં તૈયાર કરેલુ તીખું પાણી લય તેમાં ખારી બુંદી ઉમેરી પાણી પુરી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377960










ટિપ્પણીઓ (2)