રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબૂચ ને સમારી લો.હવે કૂકર મા તેલ મૂકી રાય ઉમેરો.રાય તતડે એટલે હીગ,હળદર ઉમેરો.
- 2
હવે બાકીના બધા મસાલા કરી. 2 વ્હીસલ વગાડો.હવે 1/2 ચણાનો લોટ ઉમેરો.5મીનીટ રાખો.હવે અડધુ લીમ્બુ નીચોવીને હલાવો.હવે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તરબૂચ છાલ ના મુઠિયા
#કાંદાલસણ #હેલ્થડે તરબૂચ ને સમારીને સફેદ ભાગ ફેંકી ના દેતા તેમાથી આ રેસિપિ બનાવી Kshama Himesh Upadhyay -
તરબૂચ નું શાક(Water Melon Shak Recipe In Gujarati)
#MA સ્વાદ તો મા નાં હાથ થી બનેલું હોય તેમાં હોય છે.આપણી હાથે થી બનેલું હોય તેમાં થી બસ પેટ ભરાય છે.મા વિશે શું લખું!દુનિયા ની બધી ખુશી એક બાજુ અને મા નાં હાથો થી બનેલું ખાવા નું બીજી તરફ!!!મા તેમનાં બાળકો ને બિનશરતી પ્રેમ કરે છે.જે ખોરાક માં પ્રતિબિંબિત કરે છે.તેથી જ બાળકો તેમની માતા બનાવેલાં ખોરાક ને પસંદ કરે છે.....તે જ્યારે રસોઈ બનાવતી ત્યારે હું કાયમ નિરીક્ષણ કરતી. ભોજન પિરસવા નાં સમયે 'તે ફક્ત તારા માટે જ બનાવ્યું છે.'અને એક સ્મિત.. ગરમી માં રાહત મેળવવાં માટે તરબૂચ ખાતા હોઈએ છીએ.તરબૂચ સ્વાદિષ્ટ ની સાથે તેમાં અનેક ગુણો પણ રહેલાં છે.સામાન્ય રીતે તરબૂચ ખાધા પછી નીચે નો સફેદ ભાગ જે છાલ સાથે નો હોય છે.તે ફ્રેન્કી દેતાં હોય છીએ તે સફેદ ભાગમાંથી એક સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. જે મારી મા પાસે થી જોઈ ને શીખી છું Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
-
દેશી ચણા નુ શાક
#ફેવરેટદરેક ઘરમાં દર શુક્રવારે લગભગ બનતા જ હોય છે અને બધાને કઢી સાથે ભાવતા હોય છે મારા ઘરે પણ બને છે અને બધાને ભાવે છે Yasmeeta Jani -
-
-
-
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12223670
ટિપ્પણીઓ (3)