બ્રેડ ના ઘુઘરા

Dipika Bhalla @cook_1952
બ્રેડ ના ઘુઘરા
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની વચમાં વાટકી મૂકી દબાવી ગોળ પીસ કાઢી લો.
- 2
એક તાવડી માં માવો શેકી લો. એમાં સાકર, કેસર, ખોપરું, ઇલાયચી, બદામ - પિસ્તા નાખી ને મિક્સ કરો. ગેસ બંધ કરો.
- 3
બ્રેડ ના ગોળ પીસ ને વેલણ થી થોડું વણી ને પાતળું કરો. કિનારી પર પાણી લગાવો. વચમાં માવા નું પુરણ મુકો. બ્રેડ ને ફોલ્ડ કરીને કિનારી ચોંટાડી દો. ઘુઘરા ની બંને બાજુ ઘી લગાવો. પ્રી હીટેડ ઓવન માં 180° પર સોનેરી થાય ત્યાં સુધી સેકો.
- 4
એક તપેલી માં સાકર લો પાણી નાખો. તેજ આંચ ઉપર ગરમ કરો. એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી લો. ઘૂઘરા નાખી ને કાઢી લો. ઉપર બદામ પિસ્તા ની કતરણ ચોટાડો. સર્વ કરવા માટે ઘુઘરા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા
#ઇબુક#Day25ટ્રેડિશનલ દિવાળી ની મિઠાઈ.. ઘુઘરાવગર રવો, વગર માવો.. ફક્ત મિક્સ ડ્રાયફ્રુટ સાથે એરફ્રાયર માં બેક્ડ કરેલા પંરપરાગત દિવાળીની મિઠાઈ.. ની હેલ્ધી વાનગી... એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા.(બેક્ડ). Jasmin Motta _ #BeingMotta -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ઘુઘરા
#GujaratiSwad #RKS#આજે મેં હોળી ના તહેવાર માટે રંગ બિરંગી ઘુઘરા બનાવ્યા છે. તમને પણ પસંદ આવશે. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ
#RB14#cookpadindia#cookpadgujarati#sweet આ રીતે બનાવો ,બિલકુલ ઓછા સમય માં માવા કે બેંકિગ પાઉડર વગર સોફ્ટ અને સ્પોંજી ગુલાબજાંબુ... Keshma Raichura -
ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
#નોર્થ#શાહીટુકડા#લઝાનિયા#પોસ્ટ1શાહી ટુકડા એ મુગલો ના સમય ની એક સ્વીટ ડીશ છે જે ઉત્તર ભારત માં, ખાસ કરી ને જૂની દિલ્લી માં ખુબ પ્રખ્યાત છે. આ એક શિયાળા માં ખવાતી મીઠાઈ છે. તે નાના બ્રેડના ટુકડા તળી ને બનાવવામાં આવે છે, ઉપર કન્ડેન્સ્ડ મિલ્ક અથવા રબડી રેડવામાં આવે છે અને ડ્રાય ફ્રુટ્સ તથા કેસર થી શણગારવામાં આવે છે। પણ મેં અહીં મારુ ઇનોવેશન કર્યું છે જેમાં મેં ખાંડ ની ચાસણી ને બદલે ફ્રેશ ઓરેન્જ સીરપ ની ફ્લેવર આપી છે અને શાહી ટુકડા ને લાઝાનિયા અને કેનાપ્સ ના રૂપ માં પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
રબડી પ્રિમીક્ષ(Rabdi Primix Recipe in Gujarati)
આ રીતે પ્રિમીક્ષ બનાવી ને તમે રાખી મુકશો તો તમે 5 મિનિટ માં રબડી અને કુલ્ફી બનાવી શકશો. 3મહિના બહાર અને 6 મહિના ફ્રીઝ માં સારુ રહેશે. AnsuyaBa Chauhan -
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
બ્રેડ ની કિનારી ના ગુલાજાંબુ
બ્રેડ માં થી તો સરસ બને જ છે પણ કિનારી માં થી પણ સરસ બન્યાફર્સ્ટ ટ્રાય કર્યો પણ સરસ બન્યા Smruti Shah -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
-
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
-
ખાંડ વગર ના ખજૂર-બદામ-પીસ્તા ના મોદક(Sugar Free Dates,Almonds,Pistachios Modak Recipe In Gujarati)
#GC ખાંડ વગર ના પૌષ્ટિક મોદક માં સૂકો મેવો છે. ઝડપથી બને છે. Mrs Viraj Prashant Vasavada -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
બ્રેડ ગુલાબજાંબુ
#ઇબુક૧#૧૭#રેસ્ટોરન્ટઆજે મે બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવ્યા છે જયારે કાંઇ સ્વીટ ખાવું હોય અનેં એ પણ ફાટફાટ બની જાય તેવી રીતે તૌ આ સરસ વાનગી છે Daksha Bandhan Makwana -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
બ્રેડ નાં રંગીન ગુજીયા (bread na rangin gujiya recipe in Gujarat
#HRC હોળી નાં તહેવાર માં દરેક ને ત્યાં પારંપરિક વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મે માવા અને મેંદા વગર, વણવા અને તળવા ની ઝંઝટ વગર , ઝટપટ બનતા સ્વાદિષ્ટ અને જોઈને ખાવાનું મન થાય એવા ગુજીયા બનાવ્યા છે. Dipika Bhalla -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
કોપરાપાક (Koprapak recipe in Gujarati)
#mr#LOથોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે.. Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9690447
ટિપ્પણીઓ