દૂધી ના સ્ટફ્ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)

#AM4
આ પરાઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો સ્વાદ માં અમૃતસર ચૂર ચૂર નાન જેવો લાગે છે.
દૂધી ના સ્ટફ્ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4
આ પરાઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો સ્વાદ માં અમૃતસર ચૂર ચૂર નાન જેવો લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાસણ મા ઘઉં નો લોટ લઇ તેમાં સોજી, તેલ મોણ માટે, મીઠું નાંખી લોટ બાંધી ૧૫ મિનિટ સુધી રહેવા દો.
- 2
દૂધી, બટાકા ખમણી લેવા. ડુંગળી ઝીણી સુધારી લેવી. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં પેલા આદું, મરચાં, લસણ, ની પેસ્ટ નાખી સાંતળવું.પછી તેમાં ખમણે લી દૂધી,બટાકા, ડુંગળી, નાખી થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, આખા ધાણા, જીરૂ, ખાંડ, નાખી લીલાં ધાણા નાખો.
- 3
- 4
લોટ માંથી લોવા કારી.રોટલી વણી વચ્ચે સ્ટફિં મુકી કચોરી જેવો સેપ આપી. તેમાંથી પરાઠા બનાવી. તવી ઉપર તેલ અથવા બટર મૂકી ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો
- 5
તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે. satnamkaur khanuja -
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
બટાકા ના સ્ટફડ પરાઠા (Potato Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia#Cookpadgujarati#Breakfastબટેકા ના સ્ટફs પરાઠા ને આલુ પરાઠા પણ કહે છે જે તમે સવારે breakfast માં પણ બનાવી શકો છો.અને ડિનર માટે પણ બનાવી શકો છો. सोनल जयेश सुथार -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#BR શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે. Bina Mithani -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
-
સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadguj#Cookpadindia#paratha#Healthyrecipeસ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.Friends આ રેસિપી ઘરે try કરજો.આભાર સહુ નો Mitixa Modi -
-
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
હરિયાલી સ્ટફ પરાઠા (Hariyali Stuffed Paratha Recipe in Gujarati)
#WPR#MBR6આ પરાઠા લીલી તુવેરના દાણા માંથી બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
દૂધી કેરી નો છૂદો (Doodhi Keri Chhundo Recipe In Gujarati)
#EBWeek 3તમને છુંદો ખાવનો મન થાય .તો દૂધી કેરી છૂદો બનોવો સરળ છે જે ઝડપથી બની જાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે... Archana Parmar -
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CB6#week6ઢેબરા શિયાળુ વાનગી છે. જે મેથી કે દૂધી જેવા શાક લોટ માં ઉમેરી ને બનાવવામાં આવે છે. આ એક સાદું પણ પૌષ્ટિક ભોજન છે જેમાં ખાસ કરીને સાંજ ના વાળમાં ઢેબરા ને છુંદો કે ચા સાથે માણી શકાય છે. આ પ્રવાસ માટે પણ લઈ જઈ શકાય તેવી વાનગી છે. Bijal Thaker -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
-
કોબી સ્ટફ્ડ પરાઠા (cabbage stuffed pratha recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને કોબી સ્ટફ્ડ પરાઠા ની રેસિપી કહીશ જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી આ રીતે બનાવજો.. Dharti Vasani -
More Recipes
ટિપ્પણીઓ (3)