દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)

પંજાબ મા શોધાયેલી અને હવે દુનિયાભર મા ખુબ પ્રસિદ્ધ થયેલી આ દાળ ખુબ જ પૌષ્ટિક છે.
#નોર્થ
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
પંજાબ મા શોધાયેલી અને હવે દુનિયાભર મા ખુબ પ્રસિદ્ધ થયેલી આ દાળ ખુબ જ પૌષ્ટિક છે.
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી ભેગી કરો. દાળ અને રાજમા ને ધોઈ ને 8 કલાક પલાળી દેવા. પછી મીઠુ નાખી બાફી લેવા. ના બફાય અને જરૂર લાગે તો ચપટી સોડા નાખી પાછા બાફી લેવા.
- 2
તેલ ઘી મૂકી જીરું સેકવું. આદુ મરચા ની પેસ્ટ નાખવી. હિંગ નાખવી. હવે લોટ નાખી સરખો શેકવો
- 3
તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું,ગરમ મસાલો નાખી સેકવું. તેલ છૂટું પડે એટલે ટામેટા ની ગ્રેવી ઉમેરવી.
- 4
તેલ છૂટું પડે એટલે મલાઈ નાખવી. પછી તેમાં રાજમા અને દાળ ઉમેરવી
- 5
તેને અધકચરી ક્રશ કરવી. પછી 15 મિનિટ સાવ ધીમા તાપે દમ આપવું. એકદમ ઢાંકણ ઢાંકી દેવું. જેથી વરાળ નો દમ લાગી જાય. વચ્ચે ઢાંકણ ખોલવું નહીં. તૈયાર છે દાલ બુખારા.
- 6
પરાઠા કે રાઈસ સાથે ગરમ ગરમ પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા ઘર માં વારંવાર બને છે. પંજાબી સ્ટાઇલ થી બનાવું છું. ખુબ જ સરસ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ છે. Arpita Shah -
ધુંગારી માં કી દાલ (Dhungari Maa ki Dal Recipe In Gujarati)
#નોર્થ માં કી દાલ, કાલી દાલ, માહ કી દાલ પંજાબીઓ ની સ્પેશ્યલ દાલ.. પંજાબ માં અડદ ની દાળ ને માહ કી દાલ કહેવાય છે પણ ઘણા આ દાળ ને માં કી દાલ પણ કહે છે.. મા ના હાથે પ્રેમ થી બનેલી દિલ માં કી દાલ..આ દાલ સાથે તંદૂરી રોટી અને રાઈસ સર્વ થાય છે. મેં દાલ માં ધુંગાર આપી ને ધુંગારી માં કી દાલ બનાવી છે. Pragna Mistry -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
દાલ મખની શોટસ વીથ મીની બેક નાન
#નોર્થ#પંજાબ#પોસ્ટ૪દાલ મખની એ ઉત્તર ભારતમાં પંજાબ ની વાનગી છે.. જેના નામ પર થી જ ખ્યાલ આવે કે તે માખણ થી ભરપૂર હશે.... હા આ દાલ ખૂબ પૌષ્ટિક હોય છે એને મે મૉડર્ન સ્વરૂપ આપી એટલે કે તેને નાના ગ્લાસ માં સર્વ કરી છે અને સાથે મીની નાન બનાવી છે જે ઓવેન માં બેક કરી બનાવી છે... Neeti Patel -
-
-
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
આ દાળ રેસ્ટોરન્ટ માં જ બને છે.ખૂબ જ ટેસ્ટી અને રીચછે ,બનાવવાની રીત પણ ખૂબજ જુદી છે.ભારતીય શેફની આ દાળ વિદેશ માં ખૂબ જ ફેમસ છે.#AM1 Rajni Sanghavi -
દાલ મખ્ખની
#કૂકર #india દાલ મખ્ખની એ પંજાબી ટ્રેડીશનલ વાનગી છે જે આજે મે થોડા ટવીસ્ટીંગ સાથે કૂકર માં બનાવી છે Sangita Shailesh Hirpara -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
દાલ મખની,(Dal Makhni recipe in Gujarati)
#સુપરશેફ ૫##માઇઇબુક#પોસ્ટ ૧૦#મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો નીલમ પટેલ (Neelam Patel) -
દાળ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દાળ ખિચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Yogi Patel -
પિંડી છોલે(Pindi Chole Recipe In Gujarati)
#નોર્થ આ પિંડી છોલે ચણા પંજાબ ના ફેમસ છે. અમૃતસરી છોલે કરતા થોડા અલગ હોય છે પંજાબ મા આ છોલે બાફીને ઉપર મસાલો છાંટી ને આપે છે.ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની(Dal Makhni Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiઆખા અડદ ની દાળ નો ઉપયોગ દાલ મખની બનાવામાં થાય છે.અડદ એ એક કઠોળ છે.આનું શાસ્ત્રીય નામ વીગ્રા મુંગો છે.દક્ષિણ એશિયા મા ઉગાડવા મા આવે છે.આ કઠોળ નુ મૂળ ઉદ્ધમ ભારત મનાય છે.પ્રાચીન સમય થી ભારત મા અડદ ખવાતા આવ્યા છે.અને તે ભારત ના સૌથી મોંઘા કઠોળમાં નુ એક છે.અડદ ના ઉત્પાદન માં આધપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાકે આવે છે. Mittal m 2411 -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
-
-
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ મા પ્રોટીન સૌથી વધારે હોઈ છે. એટલે શાકાહારી લોકો એ પ્રોટીન માટે આ દાળ વીક મા 1વાર તો ખાવી જ જોઈ એ. ગુજરાતી લોકો વધારે છીલકા વગર ની સફેદ અડદ દાળ બનાવે છે. પરંતુ કાળી છીલકા વાડી અડદ દાળ બનાવો તો પ્રોટીન સાથે ફાઇબર પાણ મળી રહે છે. Hetal amit Sheth
More Recipes
ટિપ્પણીઓ