મકાઇ નો ચેવડો(corn no chevdo)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

મકાઇ નો ચેવડો(corn no chevdo)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1અમેરિકન મકાઇ
  2. 2લીલા મરચાં
  3. 1 ચમચીતેલ
  4. ચપટીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ચપટીમરચું પાઉડર
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી લીમડા નો વઘાર કરી પછી લીલા મરચા સમારેલા અને દાણા કાઢેલી મકાઈ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ચપટી હળદર અને મીઠું નાખી હલાવી લેવું.હવે કડાઈ ઉપર થાળીમાં પાણી નાખી પાંચ મિનિટ ચડવા દેવું. ત્યારબાદ તેમાં ચટણી અને લીંબુનો રસ નાખવો.

  3. 3

    તો તૈયાર છે મકાઈનો ચેવડો જે સાંજના ટાઇમે નાસ્તામાં ખુબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes