રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇ ને છીણી લો પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને તલ નાખો તે તતડે એટલે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરો પછી તેમાં મીઠો લીમડો નાખો પછી આદુ મરચા અને લસણની પેસ્ટ સતળાય એટલે તેમાં હળદર પાવડર નાખીને હલાવો પછી તેમાં છીણેલી મકાઈ ઉમેરો.
- 2
પછી બરાબર હલાવી ને મીઠું સ્વાદાનુસાર નાખી ને ઠાકી દો તેને સીજાવા દો થોડી વારે તેને હલાવતા રહો જેથી તે તળી યે થી ચોટે ના મકાઇ ની અંદર નું પાણી બળી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખો અને સીજાવા દો ૧૦-૧૫ મીનીટ સુધી બરાબર થવા દો ચેવડો સીજાયો છે કે નહીં તે થોડું એક પ્લેટમાં કાઢી ને ચાખી જુઓ પછી તેમાં લીંબુનો રસ ઉમેરી ને હલાવી લો પછી તેને અેક સૅવિગ બાઉલ માં સૅવ કરો તૈયાર traditional રેસિપી મકાઇ નો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીલી મકાઇ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
-
-
-
-
મકાઇ નો ચેવડો(Makai Chevdo Recipe In Gujarati)
#RC1Week-1અહીં મકાઈ 🌽ના ચેવડા ની રેસીપી બનાવી છે, મકાઇ માંથી ચેવડો,સમોસા,સેંન્ડવીચ ,ભેળ વગેરે બનાવી શકાય,અમેરીકન મકાઇ બહુ મીઠી હોય છે. Tejal Hitesh Gandhi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ નો ચેવડો અથવા છીનો Sejal Pandya -
-
મકાઇ ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRCPost - 12મકાઇ ચેવડોMausam Monsoon ke Aa gaye....Looooo CORN BHUTTE KHANE Bahane Aa Gaye.... Ketki Dave -
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
-
-
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevdo Recipe In Gujarati)
મધ્ય પ્રદેશની વાનગી.. ખૂબ સરસ લાગે છે જરૂર થી ટ્રાય કરશો.ભુટ્ટે કા કીસ (મકાઈનો લીલો ચેવડો) Dr. Pushpa Dixit -
-
લીલા પોંક નો ચેવડો
#નાસ્તો#TeamTreesહેલો કેમ છો મિત્રો,આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, સુરતના આંધળી વાનીના પોંક નો ચેવડો. આમ તો પોંક ના વડા ફેમસ છે પરંતુ પોંક નો ચેવડો પણ એટલો જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે...... શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચેવડાની લિજ્જત માણવાની મજા જ કંઈ અલગ હોય છે...... તો ચાલો મિત્રો લીલા પોંક નો ગરમાગરમ ચેવડો શીખીએ...... મિત્રો સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો. 😋😋😋 Dhruti Ankur Naik -
-
-
ફણગાવેલા મગ નુ શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય ત્યારે ફણગાવેલા મગ નુ કોરું શાક સારો વિકલ્પ છે Pinal Patel -
પૌંઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#TC#cookpadgujarati#CB3#week૩#povachevdo Jagruti Chauhan -
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MFFમકાઈ ની ઘણી જ વાનગી બનેછે આજે મેં અહીં યા લીલી મકાઇ માંથી ઈડલી બનાવી છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11766851
ટિપ્પણીઓ