ખજૂર અંજીર કતરી.(khajur anjir katri in Gujarati.)

Manisha Desai @manisha12
Goldanapron3#weak16#Dates.
ખજૂર અંજીર કતરી.(khajur anjir katri in Gujarati.)
Goldanapron3#weak16#Dates.
રાંધવાની સૂચનાઓ
- 1
અંજીર ને ધોઈ ને પાણી ઉમેરી ૩ કલાક બોળી મૂકો. કાજુ ને ભૂકો કરી દો. ખજૂર ના બી કાઢી લ્યો.
- 2
હવે ખજૂર અને અંજીર ને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો. પછી એક પેન માં ખાંડ લ્યો પછી ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
ખાંડ ઓગળે એટલે તેમાં અંજીર અને ખજૂર ની પેસ્ટ ઉમેરી દો. થોડી ઘટ્ટ થાય એટલે તેમાં કાજુ નો ભૂકો ઉમેરી ચરાવી લઈ એક ચમચી ઘી ઉમેરી પેન છોડે ત્યાં સુધી સાંતળો પછી એક થાળી માં ઠંડું પડવા દો.
- 4
પછી એક પ્લાસ્ટિક પર મિશ્રણ મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી રોટલા જેવું વણી લો. પછી ઉપર બદામ ની કતરણ ભભરાવી દો ઠંડું પડે એટલે કતરી કાપી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
-
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
ખજૂર અંજીર મિલ્ક શેઇક (Khajur Anjeer Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ શેઇક ખજૂર,અંજીર અને મિકસ ડ્રાયફ્રૂટ થી બનેલુ છે જે પીવા મા ખૂબ જ હેલ્ધી અને પોર્ટીન અને લોહતતવ યુકત છે જે શરીર મા એકદમ શક્તિ પ્રદાન કરેછે જે ઉપવાસ મા ખૂબજ ઉપયોગી બનેછે parita ganatra -
-
ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)
#મોમહેલો ફ્રેન્ડ્સ, મોમ તો એક શબ્દ જ છે. પણ માતા માટે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું પડે. એક કહેવત છે ને કે "માં તે માં બીજા બધા વગડા ના વા" માં ની તોલે કોઈ ના આવી શકે સાચ્ચે... આમ તો સામાન્ય દિવસો માં આપણે ને રોજ રોજ કેહવા નથી જતા કે આપણે એને કેટલો પ્રેમ કરીયે છીએ અને એનું શું સ્થાન છે આપણા જીવન માં એટલે આપણે "મધર્સ ડે" ઉજવીયે છીએ અને આપણી માતા ને સ્પેશ્યલ ફિલ કરાવીએ છીએ. બાકી એક "માતા" તરીકે નો એનો પ્રેમ તો એટલો નિસ્વાર્થ હોય છે કે એની તોલે કોઈ ના આવી શકે. બાકી એના માટે તો ૩૬૫ દિવસ મધર્સ ડે પણ ઓછા પડે. એ "માં" તને શત શત નમન...👏હવે આવી વાનગી ની વાત.. એમ તો મને મારી મોમ ની બનાવેલી બઉ બધી વાનગીઓ ભાવે છે પણ આજે હું મારી મોમ ની એકદમ સ્પેશ્યલ ખજૂર-અંજીર ની પુરણપોળી લઇ ને આવી છું... મને એના હાથ ની આ પુરણપોળી એટલી ભાવે છે કે હું આંગળીઓ ચાટતી રહી જાઉં છું 😃 અને જ્યારે પણ ઘરે જાઉં એ મારા માટે સ્પેશ્યલ બનાવે જ અને જ્યારે હું મારા ઘરે પાછી આવાની હોઉં ત્યારે સ્પેશ્યલ બનાવી ને ડબ્બા માં પણ ભરી જ આપે...કુકપેડ અને કુકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણ ને સૌ ને "માતા" વિશે કંઈક કહેવાનો અને માં ની ખાસ વાનગી અહીં બતાવા માટે નો અવસર આપ્યો... Priyanka Gandhi -
કેળા, અંજીર, ખજૂર ની સ્મૂધી (Banana Anjir Khajur Smoothie)
#GA4#Week2#post 1કેળા, અંજીર અને ખજૂર વિટામિન, કેલશિયમ થી ભરપૂર છે. Neelam Patel -
-
ખજૂર અંજીર શેઇક(Khajur anjir shake recipe in gujarati)
#GA4#Week8#Milkખજૂર અને અંજીર બને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. શિયાળા માં ખજૂર અને અંજીર નું સેવન કરવું જ જોઈએ. અહી બંને વસ્તુ નો ઉપયોગ કરી ને શેઇક બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે અને ગુણકારી પણ ખરો. Shraddha Patel -
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
-
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
ખજૂર અંજીર મિલ્કશેક.(Date Anjir Milkshake in Gujarati.)
National Nutrition week Recipe. દિવસ ની સારી શરૂઆત કરવા માટે આ એક શાનદાર મિલ્કશેક છે.ખાસ કરીને મહિલાઓ ને મોર્નિંગ સિકનેસ માં રાહત આપે છે.આ સુગર ફ્રી વાનગી છે. Bhavna Desai -
ચીકુ અંજીર ખજૂર ચોકલેટ શેક(Chikoo Anjir Khajur Chocolate Shake Recipe In Gujarat)
આજે સવાર મા મને થોડીક વિકનેસ જેવુ લાગ્યું તો મે ફટાફટ આ શેક બનાવી ને પી લીધો તરત જ એનર્જી મળી #ફાટફાટ Pina Mandaliya -
-
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
અંજીર ડ્રાયફ્રુટ જ્યૂસ
#ફ્રૂટ્સઆ ખુબજ હેલ્થી જ્યુસ છે.અત્યારે શિયાળા ની ઋતુ માં આ જ્યુસ ઉત્તમ છે. Jyoti Ukani -
-
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
-
ખજૂર-અંજીર સિગાર વીથ રબડી ડીપ
#મીઠાઈફ્રેન્ડસ, ચીઝ ડીપ સાથે સ્પાઇસ સિગાર સર્વ કરવા માં આવે છે . જયારે આ એક સ્વીટ મીઠાઈ ના સ્વરૂપ માં મેં રજુ કરી છે. . જેમાં વાપરવામાં આવેલા બઘાં જ ઇનગ્રીડિયન્સ પૌષ્ટિક છે, બનાવવા માં પણ એકદમ ઈઝી છે. આ ફ્યુઝન મીઠાઈખુબજ ડીલીસીયસ લાગે છે . asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12405037
ટિપ્પણીઓ (7)