પૂરણ પોરી (Puran Pori Recipe in Gujarati)

# શનિવાર કે રવિવારે ઘણી વખત લંચ માં હું તુવેર ની દાળ ની વેડમી કે ચણા ની દાળ ની વેડમી બનાવું છું.આજે તુવેર ની દાળ ની વેડમી બનાવી છે અને તેની સાથે કઢી - ભાત - મગ ની દાળ - શાક સરસ લાગે છે.
પૂરણ પોરી (Puran Pori Recipe in Gujarati)
# શનિવાર કે રવિવારે ઘણી વખત લંચ માં હું તુવેર ની દાળ ની વેડમી કે ચણા ની દાળ ની વેડમી બનાવું છું.આજે તુવેર ની દાળ ની વેડમી બનાવી છે અને તેની સાથે કઢી - ભાત - મગ ની દાળ - શાક સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેર ની દાળ ને ધોઈ 1 કલાક પલાળી પછી બાફી દો.એક બાઉલ માં ઘઉં નો લોટ, તેલ નું મોવન નાંખી પાણી થી લોટ બાંધી દો.
- 2
હવે તાવડી માં ઘી લઇ બાફેલી તુવેર ની દાળ નાંખી હલાવી 5-7 મિનિટ પછી ગોળ અને ખાંડ નાંખી ઓગળે અને મિશ્રણ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરો. મિશ્રણ માં તબેથો ઉભો રહે તો પુરણ તૈયાર થઇ ગયું કહેવાય.
- 3
ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર, ખસખસ, જાયફળ પાઉડર નાંખી હલાવી પુરણ ઠંડુ થવા દો.
- 4
હવે લોટ માંથી ગુલ્લા કરી રોટલી વણી પુરણ ભરી બંધ કરી અટામણ થી રોટલી વણી શેકી ડીશ માં લઇ ઘી લગાવી દો.તો રેડી છે વેડમી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરણ પોલી (puran poli recipe in gujarati)
# સુપરશેફ4# વીક4જુલાઈ દાળ રાઈસબેઢમી,ગળી રોટલી ,પૂરળપોરી,બિઢયી અનેક નામો થી પ્રચલિત વાનગી ગુજરાતીયો ની ફેવરીટ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ ની વિશેષ રેસીપી છે જુદી જુદી રાજયો મા ચણા ની દાળ ,તુવેર ની દાળ થી બનાવવા મા આવે છે ,ગૌળ અથવા ખાંડ( મોરસ) થી બનાવવા મા આવે છે. મેહમાન આવયા હોય કે ત્યોહાર મા બનતી ટ્રેડીશીનલ વાનગી છે Saroj Shah -
પુરણ પોળી(.Puran poli Recipe in Gujarati)
#GA4#week4# gujaratiમોટા ભાગે બધા ખાંડની જ વેડમી બનાવતા હોય છે પણ હું ગોળ નીજ બનાવું છું. તો મેં ગોળ ની વેડમી બનાવી છે. ટેસ્ટ માં ગોળ ની વેડમી પણ સારીજ લાગે છે.. AnsuyaBa Chauhan -
તુવેરદાળ નું પુરણ (Tuver Dal Puran Recipe In Gujarati)
#DR#30મિનિટ પુરણ પોળી બનાવવા માટે તુવેર કે ચણા ની દાળ નું પુરણ બનાવવા માં આવે છે.મે અહીંયા તુવેર દાળ નું પુરણ બનાવ્યું છે. Varsha Dave -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
ચણા ની દાળ ની ડ્રાયફ્રૂટ પુરણ પૂરી(Chana Dal Dryfruit Puran Puri Recipe In Gujarati)
લગભગ બધા ના ઘર માં તુવેર ની દાળ ની પુરણ પૂરી બનતી હોય છે પણ મારી ઘરે મોટે ભાગે ચણા ની દાળ ની જ બને છે. તુવેર ની દાળ કરતા ચણા ની દાળ ની પુરણ પૂરી બહુ ફરસી અને ટેસ્ટી લાગે છે. અને એમાં ડ્રાય ફ્રૂટ એડ કરું છું જેથી હેલ્થી પણ છે. બાળકો ને ડ્રાય ફ્રૂટ એકલા ખાવા ના ગમે પણ આમાં એડ કરી દો તો ખબર ના પડે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
પૂરણપોળી નું પૂરણ માઈક્રોવેવમાં (Puranpoli Puran In Microwave Recipe In Gujarati)
#supersઆ પૂરણ વિદેશમાં રહેતા ભારતીય માટે આશીર્વાદ રુપ છે,જે ખૂબ જલદી પણ બને છે અને હલાવવાની મહેનત પણ નથી. Bina Samir Telivala -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
મારી ફેવરિટ વાનગી પૂરણ પોળી છે. મને એ ખૂબ જ ભાવે છે.ઘી સાથે ખાવા ની હોવાથી હેલ્ધી પણ છે. Varsha Dave -
ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
#વેસ્ટગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવામાં આવે છે. ગુજરાતી ભાષા એને વેઢમી કેહવાઈ છે જ્યારે મરાઠી ભાષા માં એને પૂરણ પોળી કેહવાઈ છે. ગુજરાતી લોકો તુવેરની દાળ થી બનાવે છે અને મરાઠી લોકો ચણા ની દાળ થી બનાવે છે. મૈં ચણા ની દાળ ની પૂરણ પોળી માં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નો પાઉડર ઉમેરિયાં છે.#CookpadIndia Krupa Kapadia Shah -
-
-
વેડમી(vedmi recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોરઆ વેડમી દરેક દિવાસો ના તહેવાર માં બનાવીએ છીએ અમારા ઘરમાં બધા ને બહુ ભાવે છે.મારા સાસુજી પણ આ વેડમી બનાવતા. કઢી સાથે અમને વધારે ભાવે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છુંઆમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છેપરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻 Naina Bhojak -
પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)
#AM4 પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે. Alpa Pandya -
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
-
-
વેડમી (Vedmi Recipe In Gujarati)
#AM4ગુજરાતમાં મીઠી વેડમી પ્રસંગમાં બનાવવામાં આવે છે. વેડમી બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે મેં આજે ચણાની દાળ અને ખાંડનો ઉપયોગ કરીને વેડમી બનાવી છે.વેડમી ને પુરણપોળી પણ કહેતા હોય છે ખૂબ જ ભાવે છે જેથી કરીને આજે મેં વેડમી બનાવી છે Chandni Kevin Bhavsar -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે. Dr. Pushpa Dixit -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
રંગ બિરંગી પૂરણ પોળી (Rang Birangi Puran Poli Recipe In Gujarati)
#HR હોળી ગુજરાત ની ફેમસ પૂરણ પોળી. પારંપરિક રીતે તુવેર ની દાળ ની બનાવાય છે. આને ગળી રોટલી પણ કહેવામાં આવે છે. મે આજે હોળી ના અવસર પર જુદા જુદા રંગ ની પૂરણ પોળી બનાવી છે. પહેલી વાર બનાવી છે, ખૂબ સ્વાદિષ્ટ બની છે. તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah
More Recipes
ટિપ્પણીઓ (2)