પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા તેલ ઉમેરી, રોટલી જેવો લોટ બાંધી લો, ઢાંકી ને 10 મિનિટ માટે મુકી દો.
- 2
તુવેર દાળ ને પાણી થી ઘોઈ લો પછી દાળ મા પાણી ના રહે એ રીતે બાફી લો. ગેસ ઉપર પેન મુકી તેમાં ઘી ઉમેરો, બાફેલી દાળ અને ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો, ખાંડ ઓગળે અને પુરણપોળી નો માવો તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં ઈલાયચી, કોપરાનું છીણ, ખસખસ ઉમેરો. પુરણ ને ઠંડુ થવા દો
- 3
પુરણ ઠંડુ પડે એટલે તેમાં થી એક સરખા ગોળ કરી લો, લોટ મા થી નાની રોટલી કરી લો તૈયાર કરેલ ગોળ પુરણ મુકી ચારેબાજુ થી બંધ કરી નાની પુરણપોળી વણી લો,ગેસ ઉપર પેન મુકી પુરણપોળી ને બને સાઈડ થી શેકી લો થઈ જાય એટલે પુરણપોળી ને ડીશ મા લઈ ને ઉપર થી ઘી લગાવો, ઘી વઘારે લગાડવાનું ટેસ્ટ અને smell સરસ આવે છે.
- 4
પહેલા ના જમાના માં બાઉલમાં ઘી ભરતાં અને પુરણપોળી એમાં બોળી ને જમવા મા આપતા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
પુરણ પોળી/વેંઢમી(puran poli recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21આ પરંપરાગત વાનગી છે તથા તેનો ઉપયોગ વ્રત દરમિયાન પણ કરી શકાય😍😍😍😍 Gayatri joshi -
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
પુરણ પોળી(.Puran poli Recipe in Gujarati)
#GA4#week4# gujaratiમોટા ભાગે બધા ખાંડની જ વેડમી બનાવતા હોય છે પણ હું ગોળ નીજ બનાવું છું. તો મેં ગોળ ની વેડમી બનાવી છે. ટેસ્ટ માં ગોળ ની વેડમી પણ સારીજ લાગે છે.. AnsuyaBa Chauhan -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
-
-
-
વેંડમી (પુરણ પોળી)(puran poli recipe in gujarati)
# વેસ્ટ ઇન્ડિયા રેસીપી# મહારાષ્ટ્રીયન રેસીપીપોસ્ટ-૧આપ જાણો જ છો કે જે રીતે આપ ને ત્યાં પૂરણ પોળી નું મહત્વ છે એ જ રીતે મહારાષ્ટ્ર માં એ વેંડમી નામ થી પ્રચલિત છે. ત્યાં આ વાનગી મા ગોળ નો ઉપયોગ થાય છે ઉપરાત ત્યાં ટોપરા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી ગુડી પડવો અને હોળી માં બનાવામાં આવે છે. તો ચાલો માણીએ વેંડમી (મહારાષ્ટ્ર) ની પ્રસિદ્ધ પૂરણપોળી Hemali Rindani -
-
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવતી...શિયાળા માં તો ઘી વાળી પુરણ પોળી ખાવાની મજા આવી જાય.#SS Bina Talati -
-
-
-
પુરણ પોળી મહારાષ્ટ્રીયન ફેમસ મિઠાઇ (Puran Poli Maharashtrian Famous Sweet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel -
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી ની જે રીત છે એ મને આવડતી નથી, મારાથી એવી બનતી નથી, મે બે રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ને બનાવી છે.સ્વાદ માં એકદમ yummyy.. (મીઠી રોટલી) Anupa Prajapati -
-
-
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
-
કોપરા અને ચણા ની બરફી (Kopra Chana Barfi Recipe In Gujarati)
આ મે બનાવી છે. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #HR #Barfi #Coconutnchananibarfi #Holispecialશીષક: કોપરા અને ચણા ની બરફી Bela Doshi -
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (4)