ફરાળી ખીચડી ની ટિકકી

Vidya Soni
Vidya Soni @Swad_13579

#લેફટ ઓવર
ખીચડી ને નવો સ્વાદ આપતી વેસ્ટ માંથી બેસ્ટ રેસેપી

ફરાળી ખીચડી ની ટિકકી

1 કમેન્ટ કરેલ છે

#લેફટ ઓવર
ખીચડી ને નવો સ્વાદ આપતી વેસ્ટ માંથી બેસ્ટ રેસેપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 3 કપફરાળી ખીચડી
  2. 3 ચમચીતપકીર
  3. 1લીંબુ રસ
  4. 2 ચમચીખાંડ
  5. મીઠું
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ફરાળી ખીચડી લો

  2. 2

    તેમાં લીંબુ રસ, ખાંડ તથા મીઠું નાખીને બરાબર મિક્સ કરો

  3. 3

    પછી તેમાં તપકીર ઉમેરો

  4. 4

    બધુ મિક્સ કરો

  5. 5

    પછી ટિક્કી નો શેપ આપી તેલ માં તળી અથવા શેકી લો

  6. 6

    ચટણી તથા દહીં સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidya Soni
Vidya Soni @Swad_13579
પર
This is my own Brand
વધુ વાંચો

Similar Recipes