લેફ્ટઓવર ખીચડી ઈડલી(leftover khichdi idli recipe in Gujarati)

#FFCB
આ રેસીપી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાં માટે છે.જેથી વધેલી વસ્તુઓ નો ઉપયોગ પણ થઈ જાય અને નવી વાનગી પણ મળે.
લેફ્ટઓવર ખીચડી ઈડલી(leftover khichdi idli recipe in Gujarati)
#FFCB
આ રેસીપી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાં માટે છે.જેથી વધેલી વસ્તુઓ નો ઉપયોગ પણ થઈ જાય અને નવી વાનગી પણ મળે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી બહુ ઢીલી અથવાં છૂટી ન હોવી જોઈએ.ઈડલી બનાવવી મુશ્કેલ થાય.ખીચડી માં ઓટ્સ પાઉડર મિક્સ કરીને મેશ કરો. વઘારીયામાં તેલ રાઈ,હીંગ અને લીમડો મૂકી ખીચડી માં ઉમેરી મિક્સ કરો.
- 2
ઈડલી સ્ટેન્ડ પર તેલ લગાવી બટાકા ની રીંગ કટ્ટ કરી ને તે મૂકી તેમાં મીઠું અને મરી નો ભૂકો છાંટવો.ખીચડી ને હાથે થી ઈડલી શેઈપ કરી તેનાં પર મૂકવી જેથી આસાની થી સ્લીપ થશે. કડાઈ માં પાણી ગરમ કરી સ્ટેન્ડ મૂકી 15 -20 મીનીટ ફાસ્ટ તાપે સ્ટીમ થવાં દો...
- 3
ઠંડું થાય પછી બહાર લઈ ઉપર પાપડ નો ભુકો છાંટી સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટઓવર ખીચડી થેપલાં(leftover khichdi thepla recipe in Gujarati
#FFC8 વધેલી ખીચડી માંથી થેપલાં બનાવવાં ખૂબજ સરળ છે અને એકદમ સોફ્ટ બને છે.સ્વાદ માં પણ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં ચા/કોફી સાથે સર્વ કરી શકો. Bina Mithani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે.અને રાત ની વધેલી ખીચડી નો ઉપયોગ થઈ જાય છે,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે. Deepika Yash Antani -
બટાકા ઓટ્સ સૂકી ભાજી(Bataka Oats suki bhaji recipe in Gujarati)
બટાકા નાં શાક માં ઓટ્સ ઉમેરી બનાવ્યું છે.જેથી હેલ્ધી ની સાથે ટેસ્ટી પણ બને છે. Bina Mithani -
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)
#CWT આજે મે વધેલી રોટલી માંથી હાંડવો બનાવિયો છે આમ તો હું ગુજરાતી અને ગુજરાતી લોકો એમના ફૂડ માટે ખૂબ પ્રચલિત છે આજે મેં ગુજરાત નું ફેમસ ફૂડ હાંડવા ને એક અલગ રીત થી બનાવિયો છે આપડા ઘરે ક્યારેક રોટલી વધી જાય છે તો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છે આજે મેં રોટલી નો હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને બનવા માં સહેલો છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Leftover Khichdi Cutlet Recipe In Gujarati)
#KK ખીચડી બનાવતાં જે ખીચડી વધી હોય તેમાં શાક ભાજી અને રવા નો ઉપયોગ કરીને કટલેટ બનાવી છે. Bina Mithani -
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#MRCઆગલા દિવસ ની વધેલી ઈડલી ને બીજે દિવસે વઘારીને ખાવાની બહુ મજા આવે છે.નાસ્તા નો નાસ્તો અને પેટ પણ ભરાઈ જાય.. Sangita Vyas -
લેફટઓવર ફ્રાય ઈડલી (Leftover Fried Idli Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#વેસ્ટ માથી બેસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપીમે રાત્રે ડીનર મા ઈન્સટેન્ટ રવા ઈડલી બનાવી થી.5,6ઈડલી બચી ગઈ સવારે મે રવા ઈડલી ને વઘારી ને બ્રેકફાસ્ટ મા use કરી લીધી . બધી ગયેલી ઇડલી ના ઉપયોગ થઈ જાય અને સરસ મજા ના નાસ્તા પણ થઇ જાય Saroj Shah -
મસાલા ઈડલી વીથ લેફ્ટ ઓવર ઈડલી (Leftover Idli Masala Idli Recipe In Gujarati)
#LO મસાલા ઈડલી વીથ લેફ્ટ ઓવર ઈડલી#post2 Nehal Bhatt -
-
ઈડલી - ઢોસા (Idli Dosa Recipe In Gujarati)
#RC1 (રેઈનબો ચેલેન્જ /પીળી રેસીપી) આ રેસીપી (વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ ) ની રેસીપી છે.કઢી - પૌવા બટાકા ના ઈડલી -ઢોસા Trupti mankad -
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી ખુબ જ ઝડપથી બની જાય તેવી છે ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર વધેલી ખીચડી માંથી પણ ખીચડી બનાવી શકાય છે #WKR Aarati Rinesh Kakkad -
દલીયા ઈડલી (Daliya idli recipe in Gujarati)
#LB લંચબોક્સ માં ફાઇબર અને આર્યન થી ભરપૂર દલીયા માંથી બનતી આ ઈડલી ખૂબ જ પસંદ આવશે.આને રાત્રે પણ તૈયાર કરી શકાય. સવારે બેકિંગ સોડા અથવા ઈનો વાપરી ઝડપ થી તૈયાર કરી શકાય. Bina Mithani -
લેફટઓવર ખીચડી ની ઈડલી સંભાર (Leftover Khichdi Idli Sambhar Recipe In Gujarati)
#FFC8#Week8#Cookpadindia#Cookpadgujarati hetal shah -
કોર્ન ઢોકળા (વધેલી ખીચડી નાં)
#ઢોકળા રેસીપી#DRCકુકપેડ ની ચેલેન્જ અને વધેલી ખીચડી નો ઉપયોગ કરવાનો હોવાથી આજે ડિનરમાં કોર્ન ઢોકળા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યાં સાથે ગ્રીન અને લસણ ની રેડ ચટણી સર્વ કરી છે. Dr. Pushpa Dixit -
વધેલી ખીચડી ના સ્ટાર્ટર (Leftover Khichdi Starter Recipe In Gujarati)
#FFC8#WEEK8#વધેલી ખીચડી ના સ્ટાર્ટર Krishna Dholakia -
લેફ્ટઓવર વઘારેલી ખિચડી થેપલા (Leftover Vaghareli Khichdi Thepla Recipe In Gujarati)
આ થેપલા માં મગની દાળ અને બીજા મસાલા છે એટલે હેલ્ધી પણ છે. #LO Mittu Dave -
લેફ્ટઓવર ખીચડી ચીઝ કબાબ (Leftover Khichdi Cheese Kebab Recipe In Gujarati)
#FFC8#WEEK8 Manisha Desai -
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
ખીચડી ની થેપલી(khichdi thepli recipe in Gujarati)
#સુપરશેફ૩#મોનસૂનસ્પેશિયલ#જુલાઈપોસ્ટ૧૧#વિક૩#ઝિંગ#કિડ્સમગ ની ખીચડી તો પૌષ્ટિક આહાર છે જ.અને આ તો વેસ્ટ માંથી બેસ્ટ. વધેલી ખીચડી માંથી બનાવેલી આઈટમ...જે દરેક ને ભાવે બાળકોને પણ ભાવે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ અને ચટપટું.😋 Nayna J. Prajapati -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
મસાલા ઢોસા માટેનું બટાકાનું સ્ટફીંગ (masala dosa stuffing recipe
#ST આ સ્ટફીંગ એકદમ સરળ છે.જે કોઈપણ ઢોસા બનાવવાંમાટે યુઝ કરી શકાય છે.જે નાસ્તા અથવા ડિનર માં સર્વ કરી શકાય છે. Bina Mithani -
વધેલી ખીચડીના થાલીપીઠ (Leftover Khichdi Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek 6વધેલી ખીચડી ના થાલીપીઠ થાલીપીઠ: એ મહારાષ્ટ્ર ની પારંપારિક વાનગી છે.... મલ્ટીગ્રેન લોટ & શાકભાજી મીક્ષ કરી બનાવવામા આવે છે .... આજે હું વધેલી ખીચડીમા થી બનાવવા જઈ, હીંગ છું Ketki Dave -
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
લેફ્ટઓવર ખીચડી અને મલ્ટી ગ્રેઇન લોટ ના પુડલા
મલ્ટી ગ્રેઇન લોટ યુઝ કરીને પુડલા બનાવ્યા છે અને પુષ્કળ ધાણા નો પણ ઉપયોગ કર્યો છે એટલે ઘણાં હેલ્થી થયા છે. Sangita Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (2)