ક્રિસ્પી બ્રેડ ચાટ(Crispy Bread Chat Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
ક્રિસ્પી બ્રેડ ચાટ(Crispy Bread Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બ્રેડ અથ્વા પાઉં ના કટકા કરી થોડુ તેલ લગાવી ઓવન મા ગી્લ મા હાઇ રેક ઉપર ૨ મીનીટ માટે કડક કરો અથ્વા તેલ મા તળી લો
- 2
હવે તેને પ્લેટ મા લઇ દંહી મા સંચળ નાખી તેના પર નાખો પછી ખજુર આમલી ની મીઠી ચટણી નાખો ત્યાર બાદ ખાટી અને તીખી ચટણી નાખો હવે તેમા સેવ અને મસાલા વાળા સીંગદાણા નીખો હવે જીણી સમારેલી ડુંગળી અને કોથમીર નાખો
- 3
- 4
તૈયાર છે ક્રિસ્પી બ્રેડ ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
બ્રેડ ચાટ (Bread chat Recipe in Gujarati)
#goldenapron3Week16આ ચાટ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. આ સલાડ ખૂબ જ ચટપટુ ને કલરફુલ લાગે છે ને ખાવા માં હેલ્ધી ને નવો સ્વાદ આપે છે Vatsala Desai -
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
-
બટર રસ પાંઉ જામનગર સ્ટ્રીટ સ્ટાઇલ (Butter Ras Paav Jamnagar Street Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
ક્રિસ્પી ચપાટી ચાટ (Crispy Chapati Chat Recipe In Gujarati)
#GA4#Week6#chat#cookpad#cookpadIndia#cookpadgujratiખાવાના શોખીન લોકો રેસીપી માં અલગ અલગ ઈનોવેશન કરતા રહેતા હોય છે. મોટેભાગે સાંજના સમયે અથવા રાત્રે નવાનવા વ્યંજનો ઘરે બનતા હોય છે. બાળક હોય કે મોટા સૌ કોઈ ચટપટા વ્યંજનો પસંદ કરતા જ હોય છે. અને એમાંય ચાટ તો ખુબ કોમન ડિશમાંની એક છે.આજે હું એવા જ ઈનોવેટિવ ટેસ્ટી પ્લસ હેલ્થી અને ઝટપટ બનતાં ચાટની રેસીપી શેર કરી છે. Komal Khatwani -
-
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
-
🍠શક્કરીયા ની ચાટ🍠(Sweet potato chat recipe in gujarati)
#GA4#Week11Keyword: Sweet potato/ શક્કરિયાઆજકાલ સ્ટ્રીટ માં હેલ્થ consious લોકો દ્વારા શેકેલા શક્કરીયા તેમજ એની ચટપટી ચાટ ખૂબ પસંદ કરાય છે. એમાં થી કાર્બસ, વિટામિન તેમજ મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્ત્વો ભરપુર રહેલા છે. તેથી જ ઉપવાસ માં ખાવાથી પૂરા દિવસ એનર્જી મળી રહે છે. Kunti Naik -
-
નડા્ ચાટ (Nadda Chaat Recipe In Gujarati)
Nadda એક છતીસગઢ ની વાનગી બનાવવા નો મોકો મળ્યો ને ભૂંગળા કહેવાય. તે ખબર પડી. આભાર કુકપેડ ટીમ આવી સરસ થીમ આપી નવું શીખવા મળ્યું. HEMA OZA -
-
મસાલેદાર બ્રેડ કટકા
#ઇબુક૧#45બ્રેડ કટકા એ સ્ટ્રીટ ફૂડ છે, ચટટાકે દાર અને મજેદાર ખુબ જ દાઢે લાગે તેવો સ્વાદ છે અમારે ત્યાં રાજકોટ મા લારિયો મા ખુબ જ ફેમસ છે Varsha Karia I M Crazy About Cooking -
-
ક્રિસ્પી નુડલ્સ ચાટ (Crispy noodles chat recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં નુડલ્સ નો ઉપયોગ કરીને એક સરસ મજાનો ચાટ બનાવ્યો છે. આ ચાટ બનાવવા માટે નુડલ્સને બાફીને, તેને ફ્રાય કરી ક્રિસ્પી નુડલ્સ તૈયાર કર્યા છે. કેપ્સીકમ, ઓનિયન, કેબેજ જેવા વેજિટેબલ્સ અને બીજા સોસ પણ ઉમેર્યા છે. આ ઉપરાંત આલુ સેવ, મસાલા શીંગ અને લીલા ધાણાને લીધે આ ચાટ વધુ સ્વાદિષ્ટ બને છે. આ ચાટમાં નુડલ્સ હોવાને લીધે બાળકોને પણ ખુબ પસંદ આવે છે. Asmita Rupani -
-
-
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12408116
ટિપ્પણીઓ (6)