રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો ખાંડ નો ભૂકો બેકિંગ સોડા બેકિંગ પાવડર અને મીઠું ચારણીમાં ચાળી મિક્સ કરી લો અને બીજા પેનમાં વ્હાઈટ ચોકલેટ મા ગ્રીન ફુડ કલર ઉમેરી ગરમ કરવા મૂકી દો
- 2
તેલનું મોણ અને દહીં ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો. આ લોટને અડધીથી એક કલાક સુધી rest આપો અને ત્યારબાદ રોટલા વણી લો
- 3
તૈયાર રોટલામાંથી donut કટ કરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો donut ને બહાર કાઢી વાઈટ ચોકલેટના મિશ્રણમાં ડીપ કરી લો
- 4
ચોકલેટ સોસ અને બદામની કતરણથી ગાર્નિશ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#Aprilઆ recipe ના પ્રોસેસ ના એક પણ ફોટો નથી મારી પાસે Payal Sampat -
-
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી. Rekha Rathod -
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
-
-
-
-
મલાઈ કેક
#goldenapron3#week22#almonds#વિક્મીલ1#વીક1#પોસ્ટ 6#માઇઇબુક#પોસ્ટ10#શુક્રવાર Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week14 bhuvansundari radhadevidasi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12419552
ટિપ્પણીઓ