રીંગણાં નો ઓળો

Kinjal Kukadia @Kinjal_3010
રીંગણાં નો ઓળો
રાંધવાની સૂચનાઓ
- 1
રીત, રીંગણાં ની છાલ ઉતારી નાના કટકા કરી કુકર માં 1 ચમચી તેલ મૂકી તેમાં ચપટી હળદળ મીઠું નાખી નાની અડધી વાટકી પાણી નાખી.2 સીટી વગાડી લો.
- 2
હવે કાંદા ને નાના સમારી લો અને લસણ ની પેસ્ટ કરી દયો 1 ટામેટું છીણી લ્યો. હવે એક પેન માં 3 ચમચી તેલ ગરમ કરો તેમાં હિંગ નાખો અને સમારેલા કાંદા નાખો
- 3
હવે તેમાં 2 ચમચી લસણ ની પેસ્ટ નાખો અને છીણેલું ટામેટું નાખી દયો
- 4
હવે તેમાં બધા મસાલા કરી દયો 2 ચમચી આદુ મરચાની પેસ્ટ 3 ચમચી લાલ મરચું પાવડર 2 ચમચી ધાણાજીરું 1 ચમચી હળદળ મીઠું સ્વાદ મુજબ. હવે કોથમીર ચડવા માં જ નાખી દયો.
- 5
હવે રીંગણ નો છૂંદો તેમાં ઉમેરી દયો લો તૈયાર છે ઓળો હવે તેને બાજરી ના રોટલા અને કેરી ના સલાડ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
-
-
-
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળાની ઋતુ હોય અને રીંગણાં નો ઓળો અને બાજરાનો રોટલો જો હોય તોતો મોઢા માં પાણી આવી જાય. ચૂલાના તાપમાં રીંગણાં ને સેકીને ઓળો બોવજ મસ્ત થાય છે. Valu Pani -
પોટેટો સેન્ડવીચ
#માઇઇબુકપોસ્ટ૧૧આ પ્લેટિંગ મારા 6 વરસ ના સમર્થ એ કરેલું છે મારા કુકિંગ માં એને મને હેલ્પ કરાવવું ખૂબ જ ગમે છે. Kinjal Kukadia -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)
#most_active_userઆ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે Harshita Dharmeshkumar -
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
મારા જેવા અમુક લોકો હશે જ જેને રીંગણાં નું શાક નહીં ભાવતું હોય પણ ઓળો ટેસ થી ખાઈ લેતા હશે. મારા ઘર માં અમને બધા ને ભાવતો આ રીંગણ નો ઓળો બાજરા ના રોટલા, લીલી ચટણી, લસણ ની ચટણી, ગોળ, માખણ, છાશ,લીલી ડુંગળી ટામેટા નું કચુંબર જોડે એટલું તો બને જ. Bansi Thaker -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)
મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#kv Nidhi Sanghvi -
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે. Leena Mehta -
કોર્ન સલાડ (Corn salad recipe in gujarati)
આ સલાડ મારી દીકરી નું ફેવરિટ છે તો મેં એના માટે બનાવ્યું છે તે મારા ઘરે હોય ને હું ત્યારે સ્પેશ્યલ એની ફેવરિટ ફેવરિટ ડીશ બનાવું છું તો આજે એમના માટે આ સલાડ બનાવ્યું છે જ્યારે કોર્ન લીધી હોય ત્યારે તે એકવાર કહી જ દે મોમ કોર્ન સલાડ બનાવોને તો તેની ખુશી માટે મેં આ સલાડ બનાવ્યું છે તેને કોર્નની કોઈ પણ રેશીપી બનાવી ને આપો તેને તે ખુબજ ગમેછે તો ચાલો તેની રીત જોઈએ Usha Bhatt -
દાલ ખીચડી(Dal khichdi recipe in gujarati)
#મોમ આ મારી મમ્મી ની રેસિપી છે.ઓવર લેફ્ટ મગ અને ભાત માં થી આ ખીચડી મારી મનપસંદ છે. મેં ઘણી વાર બનાવી છે મારા દિકરા ને અને ઘર માં બધા ની મન પસંદ છે. Patel chandni -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
ચણા નો પુલાવ (Chana Pulao recipe in Gujarati)
આ રેસિપી મેં મારા પરિવાર માટે બનાવી છે જે તેમને બહુજ ભાવે છે. Chetna Dhanak -
વઘારેલો ડ્રાય લસણીયો રોટલો (Garlic Roasted Dry Rotla Recipe In Gujarati)
#વેસ્ટ આ વાનગી જૂની અને જાણીતી છે અને બધાને તે ભાવે નાના બાળકો રોટલો નખાય તો તેને વધારીને લસણવાળો રોટલો બનાવી આપે તો તેને ખૂબ જ ટેસ્ટી લાગે Disha Bhindora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12300053
ટિપ્પણીઓ (2)