ભીંડા નુ મસાલા થી ભરપુર શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને કાંપો કરી ચીરી લેવા. ત્યારબાદ આ ભીંડાને તળી લેવા.
- 2
હવે મસાલો તૈયાર કરવા માટે ચણાનો લોટ સીંગદાણા નો ભૂકો,આદુ-મરચા-લસણની પેસ્ટ,ગરમમસાલો,ખાંડ,મીઠું,હળદર,ધાણાજીરૂ અને ચટણી નાખી મિક્સ કરી લેવું
- 3
હવે કુકરમા તેલ મૂકી રાઈ જીરું હિંગ વઘાર કરી સૌ પ્રથમ તળેલા ભીંડા નાખો ત્યારબાદ તૈયાર કરેલો મસાલો ત્યારબાદ પાછા ભીંડા અને પછી વધેલો મસાલો નાખી મિક્સ કરો
- 4
હવે તેમાં દહીં નાખી હલાવો. ત્યારબાદ થોડુ પાણી ઉમેરી 2-3 વ્હીસલ કરવી. તૈયાર છે ભીંડા નુ મસાલા થી ભરપુર શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12685048
ટિપ્પણીઓ