ચોકલેટ કેક

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

ચોકલેટ કેક

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 2પેકેટ હેપ્પી હેપ્પી બિસ્કિટ
  2. 1 કપદૂધ
  3. 1જેમ્સ નું પેકેટ
  4. 1ઇનો પેકેટ
  5. 1અમૂલ બ્લેક ચોકલેટ
  6. 3 ચમચીખાંડ
  7. 1 ચમચીબોર્નવિટા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૨ બિસ્કિટ ના પેકેટ નો ભૂકો કરી લો. અને તેમાં ૩ ચમચી ખાંડ મિક્સ કરી ને એકદમ બારીક પાઉડર બનાવી લો. હવે આ મિશ્રણમાં થોડું થોડું દૂધ ઉમેરી લચકા જેવું બનાવી લો. હવે છેલ્લે તેમાં એક ઇનો પેકેટ ઉમેરી ૨ મિનિટ એક જ દિશા માં ચલાવી આ મિશ્રણ ને એક ગ્રીસ કરેલા ડબા માં કાઢી લો.

  2. 2

    હવે કૂકર માં મીઠું પાથરી ને તેમાં આ ડબો રાખી કૂકર ને સિટી અને રીંગ વગર અડધો કલાક ચડવા દો. પછી તેને તુથપીક થી ચેક કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં થી ઠંડી પડી જાય પછી કાઢી લો. હવે અમૂલ બ્લેક ચોકલેટ ને ઓગળી તેમાં થોડું દૂધ ઉમેરી એ મિશ્રણ ને કેક પર રેડી લો.

  4. 4

    હવે કેક ને જેમ્સ થી ગાર્નિશ કરી ફ્રીઝ માં સેટ કરવા રાખી દો. તૈયાર છે આપડી ચોકલેટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes