ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 નાની વાટકીમલાઈ
  2. 1 નાની વાટકીટોપરાનુ ઝીણુ ખમણ
  3. 1 નાની વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈમા મલાઈ ટોપરાનુ ખમણ અને ખાંડ લો તેને સરખી રીતે મિક્સ કરો

  2. 2

    પછી ગેસ પર મધ્યમ આંચ પર એક જ ડાયરેક્સન મા હલાવતા રહો

  3. 3

    જાળી પડવા માંડે અને સરસ ફુલી જાય એટલે ગેસ બંધ કરી તરત જ ઊડા વાસણમા ઢાળી દ્યો

  4. 4

    થોડુ ઠંડુ પડે એટલે ચપ્પુ વડે કાપા પાડી દ્યો સાવ ઠંડુ થાય પછી બહાર કાઢીને સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર

Similar Recipes