આલુ પૌવા(Aalu pauva Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ૧

આલુ પૌવા(Aalu pauva Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ પૌવા
  2. બાફેલુ બટાકુ
  3. ચમચો તેલ
  4. ૪-૫ લીમડાના પાન
  5. ૧/૨બાઉલ શીગદાણા
  6. ૧/૪રાઈ
  7. ૧/૪જીરુ
  8. ૩ ચમચીખાંડ
  9. લીબુ
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. મીઠું સવાદ મુજબ
  12. ૧/૪હળદર પાઉડર
  13. કોથમીર ગાનીશ માટે
  14. સેવ ગાનિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી લો.

  2. 2

    ત્યારબાદ તેના નાના નાના પિસ કરી લો.

  3. 3

    હવે પૌવા ને ઘોઈ ને એક ચાળણી માં લઇ નિતારી લો.

  4. 4

    ત્યારબાદ એક પેન માં વધાર માટે તેલ મૂકી રાઈ,જીરું,મરચું, શીગદાણા અને લીમડા નો વઘાર કરો.

  5. 5

    ત્યારબાદ તેમાં બટાકા ના નાના ટુકડા નાખી ૨ મિનિટ ઘીમાં તાપે ચડવા દો.

  6. 6

    હવે તેમાં પૌવા નાખી ને મસાલો કરી ને હલાવી ને ૨ મિનિટ રહેવા દેવું.પછી તેમાં ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી હલાવી લેવું.

  7. 7

    હવે તેને સવિગ પલેટ માં લઇ સેવ અને કોથમીર નાખી સવ કરો.તો બધા ને ભાવે તેવા ચટપટા બટાકા પૌવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes