કાજુ નો મેસુબ(kaju no mesub in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#માઇઇબુક#પોસ્ટ12#વિકમીલ૨

કાજુ નો મેસુબ(kaju no mesub in Gujarati)

#માઇઇબુક#પોસ્ટ12#વિકમીલ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકાજુ
  2. ૧ કપખાંડ
  3. ૨ કપઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પહેલાકાજુનો ભૂકો મિક્સરમાં કરો ત્યારે ચાલુ બંધ કરીને મિક્સર ફેરવું જેથી છૂટો ભૂકો થાય.

  2. 2

    પહેલા કડાઈમાં ખાંડ ઉમેરો ત્યારબાદ નાની તપેલીમાં ઘી લઇ ધીમા તાપે ગરમ કરવા મૂકો.ખાંડ ડૂબે તેટલું પાણી લો ધીમા તાપે તેને ગરમ કરો ખાંડ ઓગળી જાય એટલે તેમાં કાજુનો ભૂકો એડ કરો.

  3. 3

    કાજુના ભૂકાને બરાબર મિક્સ કરો પછી તેને એક મિનિટ સુધી હલાવતા રહો. હવે ઘી ગરમ છે તેને ધીમા તાપે ગેસ ચાલુજ રાખો.

  4. 4

    આ મિશ્રણને એક જ દિશામાં હલાવતાં રહેવું ત્યારબાદ ચમચાની મદદથી થોડું થોડું ઘી એડ કરતાં જાવ અનેએક જ દિશામાં હલાવતાં જાવ.

  5. 5

    જેમ જેમ ઘીએડ કરતા જશો તેમ તેમ તે ફુલવા લાગશેઅને જારી પડશે અને એક જ દિશામાં હલાવતા જાવ બધું ઘી એડ થાય પછી તેને હલાવતા રહો.

  6. 6

    છેલ્લે હલાવતા જશો તેમ ઘી છૂટું પડવા લાગશે એટલે સમજ વુ કે થય ગયું છે પછી બે આટા ફેરવીને જે ડબ્બામાં મૂકવાનો હોય તેમાં ડાયરેક એડ કરી દો. આ માપથી કરશો તો ૧૨ થી ૧૪ પીશ બનશે.

  7. 7

    ૧૦ મિનિટ પછી આકા પડી લો. તો રેડી છે જારી વાળો કાજુનો મેસુબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes