મલાઈ મેસુક(Malai mesub recipe in Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

મલાઈ મેસુક(Malai mesub recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ નાની વાટકીમલાઈ
  2. 3/૪ નાની વાટકી પાઉડર ખાંડ
  3. ૨ ચમચીઘી
  4. ૨ ચમચા ટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક કઢાઇ માં મલાઈ અને ખાંડ મિક્સ કરો

  2. 2

    બરોબર મિક્સ કરી તેમાં ટોપરાનું ખમણ અને ઘી નાખી, લો થી મીડીયમ ફ્લેમ પર સતત હલવતા રેવું

  3. 3

    લગભગ ૧૫ થી ૨૦ મિનિટ સુધી હલાવ્યા પછી ઘી છુટુ પાડવા લાગે એટલે એક થાળી માં ઢાળી દેવું

  4. 4

    ઠંડુ પડે એટલે કટ કરી પીસ પાડી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes