આંબલી ગોળ ની ચટણી

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીઆંબલી
  2. 2 ચમચીગોળ
  3. 1બાફેલું બટેકુ
  4. 1 ચમચીમરચું પાવડર
  5. 1 ચમચીગરમમસાલો
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આમલી ગોળ ને એક તપેલી માં લઇ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરો.

  2. 2

    હવે આ મિશ્રણને ઠંડુ પડે એટલે તેમાં બટેકું ઉમેરી બલેન્ડર વડે મિક્સ કરી દો. પછી બધા મસાલા મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી કોથમીર થી સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes