ગોળ આંબલી ની મીઠી ચટણી (Jaggery Tamarind Sweet Chutney Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
ગોળ આંબલી ની મીઠી ચટણી (Jaggery Tamarind Sweet Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબલી અને ગોળ માં પાણી નાખીને ઊકળવા મૂકવું
- 2
ગોળ આમલીનું પાણી ઠંડુ પાડવા મૂકો ઠંડુ પડે એટલે તેને બરાબર મિક્સ કરીને પલ્પ કાઢી લેવું
- 3
પલ્પને ગળણીથી ગાળી લઈ તેમાં લાલ મરચું ધાણાજીરું અને મીઠું નાંખી બરાબર મિક્સ કરી લેવું
- 4
તૈયાર છે ગોળ આંબલી ની મીઠી ચટણી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ - આંબલી ચટણી ( Tamarind jaggery Chutney recipe in Gujarati
#GA4#Week1 આજે મે ખૂબ જ જલ્દી બની જાય અને ચાટ, પકોડા બધા સાથે સ્વાદિષ્ટ લાગે તેવી ગોળ આંબલી ની ચટણી બનાવી છે. Bansi Kotecha -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
આંબલી ની મીઠી ચટણી (Aambli Mithi Chutney Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે કોઈપણ ભજીયા, વડા ,સમોસા ,કચોરી, ગોટા, કે કોઇપણ ચાટ માં ઉપયોગ કરી શકો છો. Shilpa Kikani 1 -
આંબલી ની ચટણી(tamarind chutney recipe in gujarati)
#GA4#week1(Tamarind recipe in gujarati) Bhavnaben Adhiya -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
-
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
-
ગોળ આંબલી ની ચટણી (Gol Ambli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#cookpad#cookpadindia#cookpadgujarati#october2020 Dhara Lakhataria Parekh -
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
-
-
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
ખજુર આંબલી ની ચટણી ખાવા માં ટેસ્ટી લાગે છે. શાક, ભેળ માં મઝમજા આવે છે Harsha Gohil -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#MFF આ ચટણી બધા ફરસાણ માં બનાવવામાં આવે છે અને સ્વાદ માં પણ ખુબ મસ્ત લાગે છે. Varsha Dave -
ખજુર આંબલી ની ચટણી(મીઠી ચટણી)(khajur chutney in Gujarati)
હું હંમેશા ગળી ચટણી સ્ટોર કરી મુકું છું અને સારી રહે છે મને બહાર નુ પસંદ નથી રેડીમેડ.મને ચાટ ખુબજ પસંદ છે એટલે હું ચટણીઘરેજ બનાવીને સ્ટોર કરું એટલે ગમે ત્યારે ચાટ બનાવી શકાય. Shital Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413443
ટિપ્પણીઓ