રવાના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in Gujarati)

#મોમ મધર્સ ડે સ્પેશિયલ રેસિપી "માતાનું હ્રદય બાળક ની પાઠશાળા છે."
રવાના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in Gujarati)
#મોમ મધર્સ ડે સ્પેશિયલ રેસિપી "માતાનું હ્રદય બાળક ની પાઠશાળા છે."
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં રવો લો. તેને ધીમી આંચ પર શેકો. પછી તેમાં દૂધ અને થોડું ઘી નાખી પાંચ મિનિટ શેકાવા દો. અને તેને ઘટ્ટ થવા દો. પછી એક પ્લેટમાં ઠંડુ થવા માટે રાખો. બેટર ઠંડુ થાય ત્યાં સુધીમાં ચાસણી બનાવવા માટે 2 કપ ખાંડ અને તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખી પાંચ થી સાત મિનિટ ઉકળવા દો.
- 2
પછી એક પેનમાં ઘી મૂકો. પછી ઠંડા થયેલા બેટરમાંથી નાના-નાના બોલ બનાવી તળી લો અને બ્રાઉન કલરના થવા દો.
- 3
તળાઈ ગયા પછી તેને ગરમ ચાસણીમાં નાખી દસ પંદર મિનિટ રહેવા દો.
- 4
સર્વિંગ પ્લેટમાં લઇ ગુલાબ અને ડ્રાયફ્રૂટ થી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે રવાના ગુલાબજાંબુ. મારી બેબી ની ફેવરિટ સ્વીટ છે મેં એના માટે બનાવી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in gujarati)
# મધર્સ ડેમારી દીકરી ને ગુલાબજાંબુ બહુજ ભાવે છે તો આ મધર્સ ડે ના દિવસેમે એમના માટે ગુલાબજાંબુ બનાવીયા તે ખાઈ ને ખૂબ ખુશ થઈ ગઈ અને તે બોલી thank you મોમ. Mansi P Rajpara 12 -
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
#મોમ #રેસિપી કોન્ટેસ્ટ # મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
-
-
-
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ. Smitaben R dave -
-
-
મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_2 Suchita Kamdar -
દાલગોના કેક (Dalgona cake recipe in gujarati)
#મોમ મધર્સ ડે પર સ્પેશિયલ મારા દિકરા માટે Jayshree Kotecha -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#FD#Friendship Dayમિત્ર એટલે એ વ્યક્તિ જે તમને સારી રીતે સમજી શકે. દિલ ની ખૂબ પાસે હોય. મેં અહીં મારી મિત્ર ની ગમતી રેસીપી બનાવી છે. Jyoti Joshi -
ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
#trendમારી મનપસંદ મીઠાઈ જે ઝટપટ બની જાય અને ઠંડી કે ગરમ બંને રીતે ખાઈ શકાય.. Kshama Himesh Upadhyay -
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#WDHappy women's day to all cookpad member and all admin.અત્યારે વુમન ડે સ્પેશિયલ ચાલી રહ્યું છે તો તે નિમિત્તે કુછ મીઠા હો જાયે.નયના નાયક ની રેસિપી જોઈને થોડા ફેરફાર સાથે ગુલાબ જાંબુ બનાવ્યા. સરસ બન્યા. Priti Shah -
ચોળી બટેટાનું શાક (choli bateta sabzi recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_૫ Suchita Kamdar -
ગુલાબજાંબુ(Gulabjamun recipe of Gujrati)
#મોમ ગુલાબજાંબુ બધા ના જ ફેવરેટ હોય છે. અમે નાના હતા ત્યાર થી મમ્મી અમને ગુલાબ જાંબુ બનાવી ને ખવડાવતા. Exam માં સારું પરિણામ આવ્યું હોય કે ભાઈ- બેન ના જન્મ દિવસ આવે ત્યારે અચૂક ગુલાબ જાંબુ બનતા.અને ઘર માં બધા ને ભાવતી વાનગી એટલે વાર,તહેવારે બનતા. તો આજે મોમ (મમ્મી)ની સ્પેશ્યલ અમારા સૌ ની ફેવરેટ ... ગુલાબ જાંબુ. Krishna Kholiya -
-
રવો(સોજી)ના ગુલાબજાંબુ
#મોમ મારા બન્ને બાળકો ને મારા હાથ ના ગુલાબજાંબુ બહુ જ ભાવે છે જે હું મારી મમ્મી પાસે થી શીખી છું થેન્ક યુ મમ્મી 🤗😊 Happy mothers day 😊 Vaghela bhavisha -
-
ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
#સાતમ#માઇઇબુક#વીકમિલ3છઠ ના દિવસે બનાવીને રાખીએ એટલે સાતમ આઠમ બંને દિવસ જમવામાં ચાલે. આઠમ ના ફરાળમાં પણ ચાલે. કૃષ્ણ ના બર્થડે માં મીઠું મોં કરવું જોઈએ ને. Davda Bhavana -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in gujarati)
ગુલાબજાંબુ મારી દિકરી ના બહુ જ પ્રિય એના ખુબ જ આગ્રહ થી બનાવ્યા છે. મેં instant પેકેટ થી બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે.#WEEKEND#post2 Minaxi Rohit -
જલેબી (Jalebi recipe in gujarati)
સ્પેશિયલ કેસર જલેબી.●કેસરયુક્ત જલેબી જે એકદમ ક્રન્ચી બને છે. લોકડાઉનના સમયમાં મધર્સ ડે આવતો હોઈ માટે મમ્મી તેમજ બાળકોને સ્વીટ ખાવાની ઈચ્છા થઇ હોવાથી મેં તેમના માટે આ જલેબી બનાવી છે. કાઠિયાવાડી લાંબા તેમજ વણેલા ગાંઠિયાનો નાસ્તો જલેબી વિના અધુરો લાગે છે. Kashmira Bhuva -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#HR#Holirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
સેવની બિરંજ (Vermicelli recipe in Gujarati)
#મોમ"જનનીની જોડ સખી નહી જડે રે લોલ","મધર્સ ડે સ્પેશિયલ રેસિપી"....આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી મને બહુ પસંદ છે, એમાં પણ આ સેવની બિરંજ રેસીપી ખુબજ ભાવે છે.આ રેસિપી મારા મમ્મીની ફેવરિટ રેસીપી માંથી એક છે. આ સેવ ની બિરંજ મારા મમ્મી ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને અમારા ફેમિલી માં મારા મમ્મીની આ રેસિપી ખૂબ પ્રખ્યાત છે. મધર સ્પેશિયલ રેસિપી માં મેં આ રેસિપી મારા મમ્મીના ને યાદ કરીને અને તેમના માર્ગદર્શનથી બનાવી છે.આ સેવ ની બિરંજ મારા મમ્મીને મધર્સ ડે સ્પેશિયલ નિમિત્તે સમર્પિત કરું છું. ખુબ ખુબ આભાર મમ્મી.... Neeta Mavani -
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha
More Recipes
ટિપ્પણીઓ (2)