દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ચણાનો લોટ અને જુવાર બાજરી ના લોટ ઉમેરવો ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરૂ લાલ મરચું મીઠું હિંગ તેલ કોથમીર આખું જીરું લીંબુ અને બેકિંગ સોડા બધુ ઉમેરી બરાબર મિક્સ કરી અને લોટ બાંધવો
- 2
હવે તેલવાળો હાથ કરી અને લોટમાંથી થોડો લુવા લેવા અને તેને હાથ વડે ગોળ થોડા લાંબા એવા મુઠીયા વાળવા બધા વપરાઇ જાય એટલે તેને ચારણીમાં ગોઠવી દેવા ત્યારબાદ ઢોકળાના સ્ટેન્ડમાં પાણી ગરમ મૂકી તેની ઉપર ચારણી મૂકી દેવી તેને 10 થી 15 મિનિટ માટે ચઢવા દેવા
- 3
ત્યારબાદ તેમાં છરી વડે ચેક કરીને જુઓ મુઠીયા ચડી ગયા છે કે કેમ ચડી જાય એટલે બહાર કાઢી લેવા ત્યારબાદ તેના નાના-નાના કટકા કરી લેવા અને તેને એક કડાઈમાં તેલ મૂકી વઘાર કરી મુઠીયાને તેમાં ઉમેરવા તો તૈયાર છે સરસ મજાના મુઠીયા જેને અથાણા સાથે અથવા ચાર સાથે કે દહીં સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#સુપરશેફ#ગુરુવારપૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે. Neeru Thakkar -
-
-
-
-
-
દૂધી ના મુઠીયા(Dudhi na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૬#શનિવારમુઠીયા ગુજરાતીઓ ની સૌથી મનપસંદ વાનગી છેખૂબજ પૌષ્ટિક અને ફટાફટ 30 મિનિટ મા બની જાય નાસ્તામાં,સાંજના કે જ્યારે ભૂખ લાગે ત્યારે જલ્દી બની જાય અને તે ફુલ ડીશ જમ્યા હોઈ અવુ થઈ જાય એટલે એ મારી ફેવરીટ વાનગી છે Hetal Soni -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
-
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (6)