દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

Nayana Solanki @cook_25720499
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક દુધી પછી ચણાનો લોટ અને લસણ પિસેલી લેવ પછી 1/4 ચમચી ધાણાજીરું પછી 1/4 ચમચી હળદર અને મીઠું સ્વાદ મુજબ પછી વઘાર માટે રાઈ લવિંગ અને મરચાં
- 2
એક દુધી લઇ તેને ઉપર થી સાલ કાઢી નાખો અને તેને વાસણ મા સીણી નાખો પછી તેમા ચણાનો લોટ નાખો પછી તેમા પિસેલી લસણ નાખો પછી તેમા હળદર અને ધાણાજીરું નાખો અને પછી મરચું નાખીને તેને એક વાસણ મા મીસરણ કરીને તેને ઢોકળીયામા બાફવા માટે મુકો
- 3
પછી આપણે બફાય જાય પછી તેને એક વાસણ મા કાઢી નાના કટકા કરી પછી એક કડાય લો તેને ગેસ પર મુકો તેમા તેલ રાઈ લવિંગ મરચાં મીઠું સ્વાદ મુજબ પછી તેને સારી રીતે વઘાર કરો પછી તેમા મુઠીયા નાખો અને સારી રીતે હલાવો
- 4
પછી વઘાર તૈયાર થઈ જાય તો એક ડીસ મા કાઢો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#સુપરશેફ#ગુરુવારપૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
-
-
-
દુધી ના મુઠીયા સ્ટીમ(dudhi na muthiya in Gujarati)
#માઇઇબુક #વીક મીલ ૩ દુધી ના ભાવતી હોય તો મુઠીયા બનાવી શકાય છે Smita Barot -
-
-
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#ફટાફટ.#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટશનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે Saroj Shah -
-
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
-
-
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13641634
ટિપ્પણીઓ