દુધી ના મુઠીયા ઢોકળા(muthiya dhokal recipe in Gujarati)

દુધી ના મુઠીયા ઢોકળા(muthiya dhokal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ,છીણેલી દૂધી, કોથમીર, આદુ મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, બેકિંગ સોડા, અને તેલ સારી રીતે મિક્સ કરી ઢોકળા માટેનો લોટ બાંધી લેવો જરૂર જણાય તો જ પાણી ઉમેરવું. કારણકે દૂધીના એમાંથી ઘણું બધું પાણી નીકળે છે જેથી પાણીની જરૂર પડતી નથી.
- 2
ત્યારબાદ ઢોકળીયામાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને ગેસ flame ચાલુ કરી તેની જાળી પર મુઠીયા ઢોકળા માટે રોલ અથવા તો તમને ગમતા આકાર આપી ગોઠવી લેવા અને ઢોકળીયુ બંધ કરી 30થી 35 મિનિટ માટે બાફી લેવા. ત્યારબાદ ચપ્પુ વડે ચેક કરી લેવું જો થોડા કાચા લાગે તો પાંચ મિનિટ વધારે રહેવા દેવું ત્યાર બાદ ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી એક પેનમાં તેલ મૂકી તેમાં રાઇ જીરું, લીમડો, તલ,લીલા મરચા ની કટકી વગેરેથી ઢોકળા વઘારી લેવા ની ચા અથવા તમને ભાવતી ચટણી સોસ વગેરે જેવી વસ્તુ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
-
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
-
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
દૂધી મુઠીયા ઢોકળા
#ઇબુક#Day7આ ડીશમાં દૂધીના મુઠિયા બનાવી તેને ઢોકળાની જેમ વરાળથી બાફીને પછી વગારીને બનાવ્યા છે. Harsha Israni -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati)
#GA4 #Week24 Beena Chavda -
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ